________________
ભક્તિનાં સાધને અને પ્રાર્થનામ
૧૦૭ (૫) સંસારના ખેદરૂપ, શકરૂપ પ્રસંગે જઈ આત્મામાં - વૈરાગ્ય અને ઉદાસીનતાનું ગ્રહણ વધારે થાય છે. (૬) પિતાને અહિતરૂપ અને હાનિકર્તા નિમિત્તો મળે છે
ત્યારે પર દોષ જેવાની વૃત્તિ અટકી જાય છે. અને પૂર્વની પિતાની ભૂલનું પરિણામ છે એમ નિજ દોષ
તરફ દષ્ટિ રહે છે. (૭) પૂર્વના કોઈ વરીનું પિતા પ્રત્યે અસદુ અશુભ વર્તન
હોય, તે છતાં મૌન સેવી, શાંતિને અવગાહી પ્રભુ પાસે તેના હિતની માગણી કરે છે. દ્વેષ બુદ્ધિને અંકુરે પણ ન રહે તેવી તેની આભેચ્છા, આત્મ
જાગૃતિ અને આત્મપુરૂષાર્થ હોય છે. (૮) પરિચયમાં આવતા જનોને ધર્મમાગ માટે ઈચ્છા
ઉત્પન્ન કરાવવાની વૃત્તિ થાય છે, તેઓની વિમુખતા
જણાય તે મધ્યસ્થ રહે છે. (૯) મુમુક્ષુની વૃત્તિ સંસારનાં તીવ્ર દુઃખના નિમિત્તે ઉત
રતી જણાય ત્યારે ધર્મમાં સ્થિર કરવાનું કાર્ય કર્તવ્ય
રૂપ લાગે છે અને કરે છે. (૧) ધર્મભાવની વૃદ્ધિ જેમ થાય તેવા નિમિત્તા મેળવવામાં
આનંદ માને છે ને તે કારણેને સેવે છે. (૧૧) ગૃહસ્થ જીવનને ઉદય હોય તે ત્યાં વ્યવહારશુદ્ધિ
જાળવી વ્યવહારધર્મ, ફરજ પાર પાડી નિવૃત્ત થવાની ભાવના સેવે છે.
I
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org