________________
ભક્તિનાં સાધના અને પ્રાથનાકમ
૯૯
વાને કારણે ભક્ત અનુપકારી તેમ ધ્યેયમાં વિન્નરૂપ અસત્ સીંગથી નિવૃત્ત થતા જાય છે અને ઉપકારી તથા આત્મભાવને પાષણરૂપ એવા રત્નચિંતામણિ સમાન અથવા કલ્પવૃક્ષ સમાન અતિ કલ્યાણકારી સત્સંગના ચેગને પામે છે. સત્સંગના મહિમા અપરંપાર અને વચનાતીત છે, તે તેને અનુભવથી સમજાય છે. સત્સંગમાં શાંતિ અને આનંદનું જે વેદન થાય છે, તથા પ્રભુ પ્રત્યેની પ્રેમ-શ્રદ્ધા વધવાના જે અનુભવ થાય છે, તે પૂર્વે વેઠેલા નહીં હાવાથી તેને અપૂર્વ લાગે છે.
તેથી ભગવાનના દિવ્ય દર્શન માટે તેના અંતરમાં તાલા
.
વેલી લાગે છે તેમ સ્વાનુભવ માટેની ઝંખના પ્રદ્દીપ્ત થાય છે, સત્પાત્રતા આવતાં અને વધતાં શું નથી થતુ તે કલ્પવુ કઠણુ છે.
આ અવસ્થામાં પ્રાથનાકાર, સત્પાત્રતાયુક્ત ભક્ત ભગમાનની સન્મુખ વિનયાન્વિત્ થઈને બેસી ભગવાન એલાવે તેમ ખેલવાના નિર્ધાર કરે છે; અને પછી તેના હૃદયમાંથી નીકળતાં પ્રાથનાનાં ભાવામિ થી ભીંજાયેલાં વચના બહાર આવે છે.
“ હે પરમકૃપાળુ ભગવત, અપાર કરુણાના સાગર, ગુણગુણના ભંડાર, સહજાત્મસ્વરૂપ ચૈતન્યપ્રભુ,
હું, આપનુ' અનાથ પામર બાળક સનાય થવા આપના શરણે આવ્યેા છું. મારૂં સર્વસ્વ, મારાં મન, વચન, કાયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org