________________
ભક્તિમાર્ગનું રહસ્ય તેવી ભાવવિભેર દશામાં કોઈ વાર ચિત્ત શાંત થઈ જતાં તથા મન અંતરના ઊંડાણમાં ઊતરી વિલીન થતાં ભગવાનને અનુભવથી મળવું એટલે આત્મપ્રભુને ભેટો થે.
પ્રાર્થનાની પહેલી અવસ્થા
આ પહેલી અવસ્થા ક્ષમાપના કરવારૂપ છે.
અહીં ભક્તિ ભગવાનની પ્રતિમા અથવા ચિત્રપટ સન્મુખ બે કર જોડી વિનમ્રપણે શાંતિથી બેસવું અને ભગવાનનાં નયનમાં દષ્ટિ સ્થિર કરવી. અભ્યાસથી દષ્ટિ સ્થિર થતાં જે ચમત્કારિક અનુભવ થાય તે જોયા કરવું. શરૂમાં ચિત્તમાં વિકલ્પ ઊઠશે, અકળાવશે અને અભ્યાસ છોડી દેવાના વિચાર સુધી ખેંચી જશે, પરંતુ તેથી નિરાશ ન થવું, ધૈર્યને ત્યાગ ન કરે, વિકપ જવા માટે આવે છે એમ માની શ્રદ્ધાબળ વધારી ધીરજને આશ્રય કર. વિકલ્પની નિવૃત્તિ માટે સરળમાં સરળ ઉપાય એ છે કે વિક૯૫ આવે અથવા આવે છે એવું અંદરમાં ભાન થાય ત્યારે તેની સામે રૂડા “શાંતિ” શબ્દ ઉચ્ચાર. તેથી વિકપ તત્કાળ દૂર થશે. વારંવાર શાંતિ’ શબ્દ બેલ પડે તે તેમ કરવું. આમ વિકલ્પના છા થવાથી તે નિરાધાર થશે અને આખરે તેનું બળ તૂટતાં જતા રહેશે. ચેડા કાળના અભ્યાસથી આખરે મન શાંત થતું જતું અનુભવાશે.
પ્રમાણમાં ચિત્તની સ્થિરતા આવ્યા પછી પિતાના પૂર્વના દે, પાપ, ભૂલો અને અપરાધેનું સ્મરણ કરી, પ્રગટપણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org