________________
૮૪
ભક્તિમાર્ગનું રહસ્ય આપ સમતાના સાગર છે હું વિષમતાને અગર છું આપ શાંતિના સરોવર છે હું અશાંતિથી ભરપૂર છું આપ ગુણગુણના ભંડાર છે હું અનંત દોષથી સભર છું
હે પ્રભુ! ગમે તે પાપી, અનંત દોષથી ભરેલે, એક પણ ગુણરહિત, રાગી અને મહી જીવ પણ જે આપનામાં પ્રેમ રાગ કરી આપને શરણે આવે છે તે તેને આપ પૂર્ણ પ્રેમથી સ્વીકારે છે, તેના પાપદેષ જોઈ તિરસ્કાર કરતા નથી એ આપની નિષ્કારણ કરુણું આશ્ચર્ય ઉપજાવે છે. અહે! આપને આપના સમસ્ત બાળકે પ્રતિ કે અનન્ય અનુપમ લોકોત્તર પ્રેમ છે! અને વળી જે બાળક આપના જેવા અનંત, અવ્યાબાધ, સહજ, આત્મિક સુખની ઈચ્છા કરે છે, તેને તે આપ ઉત્તરોત્તર રેગ્યતાનુસાર વિશેષ વિશેષ સાથ આપી સનાથ કરે છે અને તેની આત્મદશા ઉંચે ને ઊંચે લઈ જાઓ છે.
પ્રેમનું સ્વરૂપ અને ભક્તને પ્રેમ તથા તેની ભાવના
હે પ્રભુ! પ્રેમ એ તે આપની દિવ્ય પ્રસાદી છે. એ પ્રસાદી આપ ભગવંતે દરેક જીવને કરૂણા કરીને આપી છે. પરંત જીવને તેને સાચે ઉપયોગ કરતાં કયારેય આવડયું નથી, જે આવડયું હેત તે તે કયારને વિષમ દુઃખથી પીડિત એવા આ અનિત્ય અને અશરણરૂપ સંસારથી છૂટી જઈ, પિતાના પરમાનંદસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યસ્વરૂપને સંપ્રાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org