________________
=
-
--
-
ભકિતનાં સાધનો અને પ્રાર્થનામ
ભગવાન અને ભક્ત
હે ભગવાન!
આપ વીતરાગી છે આપ ક્ષમાવંત છે આપ દયાવંત છો આપ વીર્યવંત છે આપ અકષાયી છે આ૫ નિર્મોહી છે આપ નિષ્પાપ છો આ પવિત્ર છે આપ અપ્રમાદી છે આપ સર્વજ્ઞ છે આ૫ નિર્ભય છે આપ અજરામર છે આપ આત્માનંદી છે આપ આત્મરસગી છે આપ અમૃતરસના કુંભ છે
હું રાગી છું હું ક્રોધથી ભરપૂર છું હું દયાહીન છું હું નિવર્ય છું હું સકષાયી છું હું મોહથી મુંઝાયેલ છુ હું સપાપ છું હું અપવિત્ર છું હું પ્રમાદી છું હું અલ્પજ્ઞ છું હું ભયવાળો છું હું મરણશરણું છું હું પુદ્ગલાનંદી છું હું વિષયરસભેગી છું હું કટુરસને કુંભ છું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org