SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક / અભ્યધત વિહાર / ‘પંચ તુલના’ દ્વાર | ગાથા ૧૩૮૦-૧૩૮૧ ટીકાર્ય ગણિનો ગણનિક્ષેપ ઇત્વર=પરિમિતકાલવાળો, હોય છે અર્થાત્ વૃદ્ધ ગણધર આચાર્ય દ્વારા પોતાના જેવા ગુણોવાળા અન્ય સાધુમાં કરાતું ગણધરપદનું સ્થાપન અલ્પકાળ માટે હોય છે. અથવા જે સાધુ ઉપાધ્યાયાદિ જે સ્થાનમાં રહેલા હોય, તે સાધુ તે પદને આત્મસમ જ અપર સાધુમાં=પોતાના સમાન ગુણોવાળા જ અન્ય સાધુમાં, ઇત્વર જ=અલ્પકાળ જ, નિક્ષેપે છે=સ્થાપે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ગણિ આદિ જે જે સાધુ જે જે પદ પર સ્થિત હોય, તેઓ તે તે પદને પોતાના જેવા ગુણોવાળા અન્ય સાધુમાં અલ્પકાળ માટે સ્થાપે છે. ત્યાં પ્રશ્ન થાય કે ગણિ આદિ આ પ્રમાણે શા માટે કરે છે ? તેથી કહે છે ગાથા: पिच्छामु ताव एए केरिसया होंतिमस्स ठाणस्स ? | जग्गाण वि पाएणं णिव्वहणं दुक्करं होई ॥१३८१॥ અન્વયાર્થ: પિચ્છામુ=અમે જોઈએ : QU=આ—તે તે પદ પર સ્થાપેલા નવા ગણિ આદિ, અસ્ત્ર તાળÆ=આ સ્થાનને જેસિયા=કેવા પ્રકારના હૃતિ ?=થાય છે ? (તે કારણથી પોતાના સમાન ગુણોવાળા અન્ય સાધુમાં અલ્પકાળ માટે પોતાના ગણિ આદિ પદને સ્થાપે છે, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે.) ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે તે તે પદને યોગ્ય સાધુઓને જ ગણિ આદિ પદ આપવાનું છે, તો પછી અલ્પકાળ પદ આપીને સાધુઓની પરીક્ષા કરવાનું શું પ્રયોજન ? તેથી કહે છે – માટે અન્વયાર્થઃ પાળું=પ્રાયઃ નોશાળ વિ=યોગ્યોને પણયોગ્ય સાધુઓને પણ, બિલ્વદ્ળ=નિર્વહણ=તે તે પદનો નિર્વાહ, તુŘ=દુષ્કર હો=હોય છે. * ‘તાવ' વાક્યાલંકારમાં છે. ૧૯ ગાથાર્થ: અમે જોઈએ કે તે તે પદ પર સ્થાપેલા નવા ગણિ આદિ આ સ્થાનને કેવા પ્રકારના થાય છે ? તે કારણથી પોતાના સમાન ગુણોવાળા અન્ય સાધુમાં અલ્પકાળ માટે પોતાના ગણિ આદિ પદને સ્થાપે છે, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. Jain Education International અહીં પ્રશ્ન થાય કે તે તે પદને યોગ્ય સાધુઓમાં જ તે તે પદ સ્થપાય છે, તો પછી અલ્પકાળ માટે તે તે પદ પર સ્થાપીને સાધુઓની પરીક્ષા કરવાનું શું પ્રયોજન ? તેથી કહે છે For Personal & Private Use Only 1 www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy