SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ સંલેખનાવતૃક અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા/ કુભાવના / ગાથા ૧૬૩-૧૪ અત્યંત જુગુપ્સા કરવાથી તે સંક્લિષ્ટ ભાવનાઓના સંસ્કારો નિરોધ પામે છે, તેમ જ જીવમાં તે ભાવનાઓથી વિરુદ્ધપણે જિનવચનાનુસાર ચાલવાનું મહાસત્ત્વ ઉલ્લસિત થાય છે. અને આ કાંદપિકી આદિ અપ્રશસ્ત ભાવનાઓ ચારિત્રમાં વિજ્ઞભૂત હતી તેનો વિરોધ થવાથી પ્રસ્તુત એવા ભક્તપરિજ્ઞા અનશન કરનારા મહાત્મા સમ્યફચારિત્રને પ્રાપ્ત કરે છે, જેથી તેઓ અંતસમયે પણ સમ્યફચારિત્રની આરાધના કરીને ચારિત્રના ફળને પ્રાપ્ત કરે છે. ll૧૬૬૩. અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે કાંદપિકી આદિ સંક્લિષ્ટ ભાવનાઓ ચારિત્રમાં વિનભૂત છે. ત્યાં પૂર્વપક્ષી શંકા કરે છે – ગાથા : आह ण चरणविरुद्धा एआओ एत्थ चेव जं भणिअं । जो संजओ वि भइओ चरणविहीणो अ इच्चाई ॥१६६४॥ અન્વયાર્થ: - કાકૂકહે છે–પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે – પો વરઘવિરુદ્ધ આ ચરણને વિરુદ્ધ નથી=પૂર્વે બતાવી એ કાંદપિકી આદિ અપ્રશસ્ત ભાવનાઓ ચારિત્રને વિરુદ્ધ નથી; i=જે કારણથી પ્રસ્થ વેવ અહીં જ=પ્રસ્તુત ગ્રંથની ગાથા ૧૬૩૦માં જ, નો સંનો વિકજે સંયત પણ ચરવિદ્દીનો આ મફળો અને ચરણવિહીન ભાય છે, રૂશ્વાર્ફ ઇત્યાદિ મra =કહેવાયું છે. ગાથાર્થ : પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે – પૂર્વે બતાવી એ કાંદપિંકી આદિ અપ્રશસ્ત ભાવનાઓ ચારિત્રને વિરુદ્ધ નથી; જે કારણથી પ્રસ્તુત ગ્રંથમાં જ “જે સંયત પણ અને ચરણવિહીન ભાજ્ય છે” ઇત્યાદિ ગાથા ૧૬૩૦માં કહેવાયું છે. ટીકા? __आह-न चरणविरुद्धा एताः भावनाः, अत्रैव यद् भणितं ग्रन्थे यः संयतोऽप्येतास्वित्यादि तथा भाज्यश्चरणहीनश्चेत्यादि प्रागिति गाथार्थः ॥१६६४॥ ટીકાઈઃ ૩માદથી પૂર્વપક્ષી શંકા કરે છે – આ ભાવનાઓ ચરણને વિરુદ્ધ નથી=પૂર્વે બતાવી એ કાંદપિંકી આદિ સંક્લિષ્ટ ભાવનાઓ ચારિત્રને વિરુદ્ધ નથી; જે કારણથી આ જ ગ્રંથમાં=પ્રસ્તુત ગ્રંથમાં જ, “જે સંયત પણ આ ભાવનાઓમાં વર્તે છે ઈત્યાદિ અને “ચરણહીન ભાજ્ય છે” ઇત્યાદિ પૂર્વે-ગાથા ૧૬૩૦માં, કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy