SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભાવસંલેખના | ગાથા ૧૫૯૩-૧૫૯૪ ગાથાર્થ : જે કારણથી શાસ્ત્રમાં પણ સંલેખના ઉચિત કાળમાં જિનેન્દ્રો વડે વર્ણવાઈ છે, તે કારણથી વિહિતાનુષ્ઠાન હોવાને કારણે જ સંલેખના દુષ્ટ નથી. ટીકા? उचिते काले चरमे एषा-संलेखना समयेऽपि आगमेऽपि वर्णिता जिनेन्द्रैः तीर्थकरैर्यस्मात्, तस्मान्न दुष्टा एषा, कुत इत्याह-विहितानुष्ठानत एव-शास्त्रोक्तत्वादिति गाथार्थः ॥१५९३॥ ટીકાર્ય : જે કારણથી સમયમાં પણ =આગમમાં પણ, આ=સંલેખના, ઉચિત એવા ચરમકાળમાં જિનેન્દ્રો વડે=તીર્થકરો વડે, વર્ણવાઈ છે, તે કારણથી આ=સંલેખના, દુષ્ટ નથી. કયા કારણથી? એથી કહે છે – વિહિત અનુષ્ઠાન હોવાથી જકશાસ્ત્રમાં કહેવાયેલપણું હોવાથી જ, સંલેખના દુષ્ટ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૫૯all અવતરણિકા : પૂર્વમાં દ્રવ્યસંખનાનું વર્ણન કર્યું, હવે ભાવસંખનાનું વર્ણન કરે છે – ગાથા : भावमवि संलिहेई जिणप्पणीएण झाणजोएणं । भूअत्थभावणाहिं य परिवड्डइ बोहिमूलाई ॥१५९४॥ અન્વયાર્થ : વિUTHUT ફાઈનોw=જિનપ્રણીત એવા ધ્યાનયોગથી વિમવિ નિહેરૂં–ભાવને પણ સંલેખે છે=અશુભ સંસ્કારને પણ કૃશ કરે છે, મૂલ્યમાવહિં =અને ભૂતાર્થની ભાવનાઓ વડે વોદિમૂનારૂં બોધિનાં મૂલોને પરિવટ્ટ=વધારે છે. ગાથાર્થ : જિનપ્રણીત એવા ધ્યાનયોગથી અશુભ સંસ્કારને પણ કૃશ કરે છે અને ભૂતાર્થની ભાવનાઓ વડે બોધિનાં મૂલોને વધારે છે. ટીકાઃ __ भावमप्यान्तरं संलिखति-कृशं करोति जिनप्रणीतेन-आगमानुसारिणा ध्यानयोगेन धर्मादिना, भूतार्थभावनाभिश्च वक्ष्यमाणाभिः परिवर्द्धयति-वृद्धि नयति बोधिमूलान्यवन्ध्यकारणानीति गाथार्थः ॥१५९४॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy