SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ સંખનાવસ્તુક | અભ્યધત મરણ / ગાથા ૧૫૦૩ * અભ્યધત મરણ * ગાથા : अब्भुज्जयमरणं पुण अमरणधम्मेहिं वण्णिअंतिविहं । पायवइंगिणिमरणं भत्तपरिण्णा य धीरेहिं ॥१५७३॥ . અન્વયાર્થક અમરથિમ્પોર્દિપૂUT થીર્દિ વળી અમરણધર્મવાળા ધીર એવા તીર્થકરો વડે મમ્M યમvi તિવિટું વળગં અભ્યદ્યત મરણ ત્રણ પ્રકારે વર્ણવાયું છે. પાયામvi મત્તપરિપUT =પાદપ-ઇંગિનીમરણ અને ભક્તપરિજ્ઞા. ગાથાર્થ : વળી અમરણધર્મવાળા ધીર એવા તીર્થંકરો વડે અભ્યધત મરણ ત્રણ પ્રકારે વર્ણવાયું છેઃ પાદપઇંગિનીમરણ અને ભક્તપરિજ્ઞા. ટીકા? __ अभ्युद्यतमरणं पुनः अमरणधर्मभिः तीर्थकरैर्वणितं त्रिविधं, पादपेङ्गितमरणं भक्तपरिज्ञा च, धीरैः अमरणधर्मभिरिति गाथार्थः ॥१५७३॥ ટીકાર્થ: વળી અમરણધર્મવાળા તીર્થકરો વડે અભ્યઘત મરણ ત્રણ પ્રકારે વર્ણવાયું છે : પાદપ-ઇંગિતમરણ અને ભક્તપરિણા. કોના વડે વર્ણવાયું છે? તે બતાવે છે – અમરણધર્મવાળા ધીર એવા તીર્થકરો વડે, વર્ણવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં અભ્યઘત વિહારનું વક્તવ્ય પૂરું થયું, તેથી હવે ક્રમ પ્રાપ્ત અભ્યઘત મરણનું વક્તવ્ય બતાવતાં કહે છે કે અમરણધર્મવાળા ધીર એવા તીર્થંકરો વડે અદ્ભુદ્યત મરણ ત્રણ પ્રકારે કહેવાયું છે. આનાથી એ પ્રાપ્ત થાય કે તીર્થકરો અમરણધર્મવાળા છે અને અમરણધર્મની પ્રાપ્તિના ઉપાયરૂપે તેઓએ ત્રણ પ્રકારનું અભ્યઘત મરણ બતાવેલ છે. વળી તીર્થકરો ધીર છે; કેમ કે અમરણધર્મના ઉપાયને સેવીને તેઓએ અનંત મરણના કારણભૂત એવા મોહનો નાશ કરેલ છે, અને પોતાના જેવી ધીરતાની પ્રાપ્તિના ઉપાયરૂપે તેઓએ અભ્યઘત મરણ ત્રણ પ્રકારે બતાવેલ છે : (૧) પાદપોપગમનમરણ (૨) ઇંગિનીમરણ (૩) ભક્તપરિજ્ઞા. અહીં વિશેષ એ છે કે આ ત્રણ પ્રકારના અભ્યદ્યત મરણમાંથી યથાયોગ્ય મરણ સ્વીકારવાથી મહાત્માઓ તત્કાલ અમરણધર્મવાળા થાય જ, એવો એકાંતે નિયમ નથી, તોપણ જીવમાં જે અનંત મરણો કરવાની શક્તિ વિદ્યમાન છે તેને ક્ષીણ કરવાનો ઉપાય, જેમ સંયમ છે તેમ અંતકાળે સેવાયેલ અભ્યઘત મરણ પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy