SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક / અશ્રુઘત વિહાર / શુદ્ધપરિહારિકની મર્યાદા / ગાથા ૧૫૩૧-૧૫૩૨ तुल्यानि जघन्यस्थानानि स्वसङ्ख्यया संयमस्थानयोः प्रथमद्वितीययोः- सामायिकच्छेदोपस्थाप्याभिधानयोः, ततो जघन्येभ्यः संयमस्थानेभ्यो ऽसङ्ख्यांल्लोकान् गत्वा क्षेत्रप्रदेशस्थानवृद्ध्या परिहारिकस्थानानि भवन्ति संयममधिकृत्येति गाथार्थः ॥१५३१॥ ૧૯૪ ટીકા ટીકાર્ય સામાયિક-છેદોપસ્થાપ્યના અભિધાનવાળા પ્રથમ-દ્વિતીય સંયમસ્થાનનાં જઘન્ય સ્થાનો સ્વસંખ્યાથી તુલ્ય છે=પરસ્પર પોતપોતાની સંખ્યાથી સમાન છે, તેનાથી=જઘન્ય સંયમસ્થાનોથી, ક્ષેત્રપ્રદેશોનાં સ્થાનોની વૃદ્ધિથી અસંખ્ય લોકોને વિષે જઈને=અસંખ્ય ૧૪ રાજલોકોમાં જેટલાં આકાશપ્રદેશો છે તેટલાં સંયમસ્થાનોની વૃદ્ધિથી અસંખ્ય ૧૪ રાજલોકોના આકાશપ્રદેશો જેટલાં સંયમસ્થાનોને પસાર કરીને, સંયમને આશ્રયીને પરિહારિકનાં સ્થાનો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા: ताण वि असंखलोगा अविरुद्धा चेव पढमबीआणं । afi पि ओ संखा संजमठाणा उ दोन्हं पि ॥ १५३२ ॥ અન્વયાર્થ: અસંવતોના તાળ વિ પદ્મમવીમાં વિરુદ્ધ ચેવ=અસંખ્ય લોક એવા તેઓ પણ પ્રથમ-દ્વિતીયને અવિરુદ્ધ જ છે=અસંખ્ય લોકના આકાશપ્રદેશો પ્રમાણ પરિહારિકનાં સંયમસ્થાનો પણ સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્ર સાથે વિરુદ્ધ થતા નથી જ. તો ર્િં વિ=તેનાથી ઉ૫૨ પણ=પરિહારિકનાં સંયમસ્થાનોથી આગળ પણ, રોન્તે પિ=બંનેનાં પણ=સામાયિક-છેદોપસ્થાપ્ય એ બંનેનાં પણ, અસંહા સંગમાળા=અસંખ્ય સંયમસ્થાનો છે. * 'ૐ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ: અસંખ્ય લોકના આકાશપ્રદેશો પ્રમાણ પરિહારિકનાં સંયમસ્થાનો પણ સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્ર સાથે અવિરુદ્ધ જ છે. પરિહારિકનાં સંચમસ્થાનોથી આગળ પણ સામાયિક-છેદોપસ્થાપ્ય એ બંનેનાં પણ અસંખ્ય સંચમસ્થાનો છે. ટીકા तान्यपि=परिहारिकसंयमस्थानानि असङ्ख्येया लोका:- प्रदेशस्थानवृद्ध्यैतावन्तीत्यर्थः, तानि चाविरुद्धान्येव प्रथमद्वितीययोरिति, शुद्धिविशेषात् सामायिकच्छेदोपस्थाप्यसंयमस्थानानामिति भावः, उपर्यपि ततः = परिहारिकसंयमस्थानेभ्यः असङ्ख्येयानि शुद्धिविशेषतः संयमस्थानानि द्वयोरपि = सामायिकच्छेदोपस्थाप्ययोरिति गाथार्थः ॥ १५३२ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy