SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૪૯૦-૧૪૯૧ ગાથા : पढमे वा बीए वा पडिवज्जइ संजमम्मि जिणकप्पं । पुव्वपडिवनओ पुण अण्णयरे संजमे हुज्जा ॥१४९०॥ અન્વયાર્થ: પઢવા વીણવા સંગમ=પ્રથમ અથવા દ્વિતીય સંયમ હોતે છતે નિખં જિનકલ્પને પવિજ્ઞ= સ્વીકારે છે. પુત્રપવિત્ર પુત્રવળી પૂર્વપ્રતિપન્નક=પૂર્વે સ્વીકારેલ જિનકલ્પવાળા સાધુ, માયરે સંગમે અન્યતર સંયમમાં=સૂક્ષ્મસંઘરાય કે યથાખ્યાત બેમાંથી એક સંયમમાં, ડું હોય. ગાથાર્થ : પ્રથમ અથવા દ્વિતીય સંયમ હોતે છતે જિનકલ્પને સવીકારે છે. વળી પૂર્વે સ્વીકારેલ જિનકલ્પવાળા સાધુ ચોથા કે પાંચમા સંયમમાં હોય. ટીકાઃ प्रथमे वा सामायिक एव द्वितीये वा छेदोपस्थाप्ये प्रतिपद्यते संयमे-चारित्रे सति जिनकल्पं, नान्यस्मिन्, पूर्वप्रतिपन्नः पुनरसौ अन्यतरस्मिन् संयमस्थाने-सूक्ष्मसम्परायादौ भवेद् उपशमश्रेणिमधिकृत्येति गाथार्थः ॥१४९०॥ ટીકાર્ય : પ્રથમ એવું સામાયિક જ અથવા દ્વિતીય એવું છેદોપસ્થાપ્ય સંયમ=ચારિત્ર, હોતે છતે જિનકલ્પને સ્વીકારે છે, અન્ય હોતે છતે નહીં=પ્રથમ અથવા દ્વિતીય સંયમથી અન્ય સંયમ હોતે છતે જિનકલ્પને સ્વીકારતા નથી. વળી પૂર્વપ્રતિપન્ન એવા આ=પૂર્વમાં સ્વીકારેલ છે જિનકલ્પ જેમણે એવા જિનકલ્પી સાધુ, ઉપશમશ્રેણિને આશ્રયીને સૂમસંપરાયાદિ અન્યતર સંયમસ્થાનમાં હોય=ચોથું સૂમસંપરાય ચારિત્ર અને પાંચમું યથાખ્યાત ચારિત્ર બેમાંથી એક ચારિત્રમાં જિનકલ્પીની સ્થિતિ હોય, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા : સાધુ પાંચ ચારિત્રમાંથી કયા ચારિત્રમાં જિનકલ્પ સ્વીકારે છે? અને જિનકલ્પ સ્વીકાર્યા પછી કયા સંયમસ્થાનમાં હોઈ શકે છે ? તે પૂર્વગાથામાં બતાવ્યું. હવે કયા તીર્થકરોના તીર્થમાં કયા ચારિત્રમાં સાધુ જિનકલ્પ સ્વીકારે છે અને જિનકલ્પ સ્વીકાર્યા પછી અન્યતર સંયમસ્થાનને કઈ રીતે પ્રાપ્ત કરે છે? તે બતાવે ગાથા : मज्झिमतित्थयराणं पढमे पुरिमंतिमाण बीअम्मि । पच्छा विसुद्धजोगा अण्णयरं पावइ तयं तु ॥१४९१॥ दारं ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy