________________
સંલેખનાવતુક | અભ્યાત વિહાર | જિનકલ્પીની મર્યાદિ/ ગાથા ૧૪૨૮-૧૪૨૯ વિધિ કહેવી. તથા સ્થાડિલ્ય-વસતિ-કેટલો કાળ? દ્વારોને આશ્રયીને વિધિ કહેવી. તથા ઉચ્ચારવિષયક અને પ્રશ્રવણવિષયક=આના વિષયવાળી, વિધિ કહેવી. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ll૧૪૨૭.
गाथा:
ओवासे तणफलए सारक्खणया य संथवणया य ।
पाहुडियअग्गिदीवे ओहाण वसे कइ जणा उ ॥१४२८॥ અન્વયાર્થ:
ओवासे तणफलए शविषय-तृ९।३१४विषय, सारक्खणया य संथवणया य=संरक्षत। भने संस्थापनता, पाहुडियअग्गिदीवे प्रात्मृति-नि-हीविषय, ओहाण अवधान, कइ जणा उ वसे मने 21 नो वसशे ?; टी :
तथा अवकाशे तृणफलके-एतद्विषय इत्यर्थः, तथा संरक्षणता च संस्थापनता चेति द्वारद्वयमाश्रित्य, तथा प्राभृतिकाग्निदीपेषु-एतद्विषयः, तथाऽवधानं वसिष्यन्ति कति जनाश्चेत्येतद् द्वारद्वयमाश्रित्येति गाथासमुदायार्थः ॥१४२८॥ टोडार्थ :
તથા અવકાશવિષયક-તૃણફલકવિષયક=આના વિષયવાળી, વિધિ કહેવી. તથા સંરક્ષણતા અને સંસ્થાપના એ પ્રકારે બે તારને આશ્રયીને વિધિ કહેવી. તથા પ્રાભૃતિક-અગ્નિ-દીપવિષયક=આના વિષયવાળી, વિધિ કહેવી. તથા અવધાન અને કેટલા જનો વસશે? એ પ્રકારના આ બે તારને આશ્રયીને વિધિ કહેવી. એ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થ છે. ૧૪૨૮.
गाथा:
भिक्खायरिआ पाणय लेवालेवे अ तह अलेवे अ ।
आयंबिलपडिमाई जिणकप्पे मासकप्पो उ ॥१४२९॥ दारगाहा ॥ मन्वयार्थ :
भिक्खायरिआ पाणय-मिक्षाया-पान, लेवालेवे अमने पालेपविषय, अलेवे तह अमने ते. ते सोपविषय, आयंबिलपडिमाईलिस-प्रतिमा, जिणकप्पे उ मासकप्पो=qणी नियमi भास४८५.
टी :
भिक्षाचर्या पानकं इत्येतद्विषयो, लेपालेपे वस्तुनि, तथा अलेपे च-एतद्विषयश्चेत्यर्थः, तथाऽऽचाम्लप्रतिमे समाश्रित्य, जिनकल्पे मासकल्पस्त्वेतद् द्वारमधिकृत्य विधिर्वक्तव्य इति गाथासमुदायार्थः ॥१४२९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org