SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વારસ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૩૩ થી ૧૧૩૫ ઉચિત સ્થાને પ્રતિષ્ઠા કરાવે અને પ્રતિષ્ઠા કરાવતા પૂર્વે કાળને આશ્રયીને શુભયોગ હોય ત્યારે, જે સ્થાનમાં પ્રતિમાને પ્રતિષ્ઠાન કરવાની છે તે સ્થાનમાં શ્રાવક પોતાના વૈભવ અનુસાર તે પ્રતિમાની ઉચિત પૂજા કરવાપૂર્વક અભિવાસના કરે છે. અભિવાસના એટલે તે સ્થાનને વિશિષ્ટ વિધિથી વાસિત કરવાની ક્રિયા. ll૧૧૩૩ ગાથા : चिइवंदण थुइवुड्डी उस्सग्गो साहु सासणसुराए । थयसरण पूअ काले ठवणा मंगलगपुव्वा उ ॥११३४॥ दारगाहा ॥ અન્વયાર્થ : વિફર્વUT ચેત્યવંદન, ગુરૂવટ્ટી-સ્તુતિની વૃદ્ધિ, સસસુર સહુનો શાસનસુરાના=શ્રુતદેવતાનો, સાધુ ઉત્સર્ગઃસંમોહરહિત કાયોત્સર્ગ, થયર=સ્તવનું સ્મરણ, પૂર્ગ-પૂજા, ઋાને મંત્મક પુલ્લા ૩ હવUT કાળમાં મંગલના પૂર્વવાળી જ સ્થાપના થાય છે. * ‘5' 4 કાર અર્થમાં છે. ગાથાર્થ : ચૈત્યવંદન, સ્તુતિની વૃદ્ધિ, શાસનદેવતાનો સંમોહરહિત કાયોત્સર્ગ, લોગસ્સ સૂત્રનું મરણ, પૂજા, ઉચિત કાળે મંગલપૂર્વક જ સ્થાપના થાય છે. ટીકાઃ - चैत्यवन्दना सम्यक्, स्तुतिवृद्धिः, तत्र कायोत्सर्गः साधुरित्यसम्मूढः शासनदेवतायाः श्रुतदेवतायाः, तत्र स्तवस्मरणं चतुर्विंशतिस्तवस्य, पूजा जातिपुष्पादिना, स्थापना उचितसमये मङ्गलपूर्वा=नमस्कारपूर्वेति માથાર્થ: શરૂ8ા ટીકાઈઃ ત્યાં જિનભવનમાં, સમ્યફ એવી ચેત્યની વંદના, સ્તુતિની વૃદ્ધિ, શાસનદેવતાનો શ્રુતદેવતાનો, સાધુ=અસંમૂઢ, એવો કાયોત્સર્ગ, ત્યાં જિનભવનમાં, સ્તવનું સ્મરણ ચતુર્વિશતિ સ્તવનું લોગસ્સ સૂત્રનું સ્મરણ, જાતિ પુષ્પાદિ દ્વારા પૂજા, ઉચિત સમયમાં મંગલપૂર્વક=નમસ્કારપૂર્વક, સ્થાપના=નવકાર બોલવાપૂર્વક જિનબિંબની પ્રતિષ્ઠા થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૧૧૩૪ll ગાથા : सत्तीए संघपूआ विसेसपूआउ बहुगुणा एसा । जं एस सुए भणिओ तित्थयराणंतरो संघो ॥११३५॥ અન્વયાર્થ : સત્ત સંપૂT=શક્તિથી સંઘની પૂજા કરવી.) ==સંઘની પૂજા, વિરેસપૂઋવિશેષ પૂજાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy