SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૬૩ ૩૩૧ અવતરણિકા : પૂર્વમાં નવા ગણધરની અને ગચ્છના સાધુઓની, નવા પ્રવર્તિનીની અને તેમના નિશ્રિત સાધ્વીઓની, તેમ જ નવા સ્વલબ્ધિમાન સાધુની અનુશાસ્તિનું સ્વરૂપ બતાવ્યું. એ રીતે જે જે અવસરે જે જે પદની અનુજ્ઞા અપાઈ હોય, તે તે અવસરે તે તે પદને યોગ્ય અનુશાસ્તિ મૂલ ગુરુ આપે છે. હવે અનુશાસ્તિ પૂરી થયા પછી નવા ગણધર શું કરે છે? તે બતાવતાં ગ્રંથકાર કહે છે ગાથા : उद्वित्तु सपरिवारो आयरिअं तिप्पदक्खिणीकाउं । वंदइ पवेयणम्मी ओसरणे चेव य विभासा ॥१३६३॥ અન્વયાર્થ : સપરિવારો સપરિવાર સાધુઓના પરિવારથી સહિત નવા ગણધર આચાર્ય, gિ=ઊઠીને ગારિયંઆચાર્યને મૂલ ગુરુને, તિ_વિરવળali-ત્રણ પ્રદક્ષિણા કરીને વંદું વંદન કરે છે. પર્વેયUાગી મોરને ચેવ=પ્રવેદનમાં અને સમવસરણમાં વિમાન વિભાષા છે વિકલ્પ છે. * “' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : સાધુઓના પરિવાર સહિત નવા ગણધર આચાર્ય ઊઠીને મૂલ ગુરને ત્રણ પ્રદક્ષિણા કરીને વંદન કરે છે. પ્રવેદનમાં અને સમવસરણમાં વિકલ્પ છે. ટીકા? उत्थाय सपरिवारोऽभिनवगुरुः आचार्यं त्रिःप्रदक्षिणीकृत्य मौलं वन्दते सम्यक्, प्रवेदने समवसरणे चैव विभाषा येषां यथाऽऽचरितमिति गाथार्थः ॥१३६३॥ ટીકાર્ય : સપરિવાર અભિનવ ગુરુ-સાધુઓના પરિવારવાળા નવા ગણધર ગુરુ, ઊઠીને મૌલ આચાર્યને=ભૂલ ગુરુને, ત્રણ પ્રદક્ષિણા કરીને સમ્યક્ વંદે છે. પ્રવેદનમાં અને સમવસરણમાં જેઓનું જે પ્રકારે આચરિત હોય તે પ્રકારની વિભાષા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : મૂલ આચાર્ય નવા ગણધર આચાર્યને ગણની અનુજ્ઞા આપે, એટલે સર્વ સાધુઓના પરિવારરૂપ ગચ્છ હવે નવા ગણધર આચાર્યનો બને છે, તેથી મૂલ ગુરુ પાસેથી હિતશિક્ષા સાંભળ્યા પછી નવા ગણધર આચાર્ય પોતાના સાધુપરિવાર સાથે ઊઠીને મૂલ આચાર્યને ત્રણ પ્રદક્ષિણા આપીને સમ્યફ વંદન કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે મૂલ આચાર્યએ ગણની અનુજ્ઞા આપીને નવા ગણધરને ગચ્છનો ભાર સોંપવારૂપ મહાનિર્જરાનું કાર્ય સોંપીને નવા ગણધર ઉપર જે ઉપકાર કર્યો છે, તે ઉપકારના સ્મરણપૂર્વક Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy