________________
૨૯૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુકી “ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૨૦
ભાવાર્થ :
ગાથા ૧૩૧ થી ૧૩૨૬ સુધી ગણની અનુજ્ઞા આપવાને યોગ્ય આચાર્યનું અને પ્રવર્તિનીપદની અનુજ્ઞા આપવાને યોગ્ય સાધ્વીનું સ્વરૂપ બતાવ્યું, અને અયોગ્યને તે તે પદની અનુજ્ઞા આપવાથી થતાં અનર્થો બતાવ્યા.
ત્યાં ગ્રંથકારને સ્મરણ થયું કે કેટલાક સાધુઓ ગણધરપદને યોગ્ય ગુણોવાળા હોતા નથી, છતાં શાસ્ત્રો ભણીને ગીતાર્થ બનેલા હોવાથી પરિમિત સાધુઓ સાથે શાસ્ત્રોક્ત મર્યાદા પ્રમાણે સ્વતંત્ર વિહાર કરી શકે તેવા સ્વલબ્ધિને યોગ્ય ગુણોવાળા હોય છે. તેથી હવે પ્રસંગથી સ્વલબ્ધિવાળા સાધુનું સ્વરૂપ બતાવતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
दिक्खावएहिं पत्तो धिइमं पिंडेसणाइविण्णाआ ।
पीढाइधरो अणुवत्तओ अ जोग्गो सलद्धीए ॥१३२७॥ અન્વચાઈ:
વિશ્વવિદિંપત્તી દીક્ષા અને વયથી પ્રાપ્ત, ધિ-વૃતિમાન, પિંડેવિ કિપિડેષણા આદિના વિજ્ઞાતા, પઢારૂથરો પીઠાદિના ધર, મહુવ7મો અને અનુવર્તક સદ્ધીનોપો સ્વલબ્ધિને યોગ્ય છે. ગાથાર્થ :
દીક્ષા અને વચથી પ્રાપ્ત, ધૃતિમાન, પિડેષણા આદિને જાણનારા, પીઠાદિને ધારણ કરનારા અને અનુવર્તના કરનારા સાધુ સવલધિને યોગ્ય છે. ટીકાઃ
दीक्षावयोभ्यां प्राप्तः चिरप्रवजितः परिणतश्च, धृतिमान् संयमे, पिण्डैषणादिविज्ञाता, आदिशब्दाद् वस्त्रैषणादिपरिग्रहः, पीठादिधरः कल्पपीठनियुक्तिज्ञाता, अनुवर्तकश्च सामान्येन, योग्यः स्वलब्धेरिति
થાર્થ: ફરૂરછા ટીકાર્થ:
દીક્ષા અને વયથી પ્રાપ્ત ચિરપ્રવ્રજિત અને પરિણત=સંયમપર્યાયથી લાંબા કાળથી પ્રવજ્યા લીધેલ અને ઉંમરથી વૃદ્ધ, સંયમમાં તિવાળા, પિંડેષણા આદિના જાણનારા, પીઠાદિના ધર=કલ્પપીઠનિર્યુક્તિને જાણનારા, અને સામાન્યથી અનુવર્તક સ્વલબ્ધિને યોગ્ય છે. “મહિ' શબ્દથી “ષિ રિ"માં ‘ગરિ' શબ્દથી, વઐષણા આદિનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
(૧) જેમણે ગચ્છના અનુશાસન નીચે સંયમનો દીર્ઘ પર્યાય પાળેલો હોય, તેના કારણે સંયમની ઉચિત પ્રવૃત્તિઓ જેમને સુઅભ્યસ્ત હોય; (૨) વળી ઉંમરથી પક્વ હોય, તેથી પરિણત હોય; (૩) વળી સંયમમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org