________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૧૫
ર૦૯
જ ગણઅનુજ્ઞા છે અવતરણિકા :
ગાથા-૨માં ગ્રંથકારે પ્રવજ્યાવિધાનાદિ પાંચ વસ્તુઓને કહેવાની પ્રતિજ્ઞા કરેલ, તેમાંથી અનુયોગગણાનુજ્ઞા નામની ચોથી વસ્તુનો ગાથા ૯૩૩થી પ્રારંભ કરેલો, તેમાંથી અનુયોગઅનુજ્ઞા' દ્વાર ગાથા ૧૩૧૪માં પૂરું થયું. હવે ‘ગણઅનુજ્ઞા દ્વારનો પ્રારંભ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
इअ अणुओगाणुण्णा लेसेण णिदंसिअ त्ति इयरा उ ।
एअस्स चेव कज्जइ कयाइ अण्णस्स गुणजोगा ॥१३१५॥ અન્વયાર્થ :
=આ રીતે-ગાથા ૯૩૩થી અત્યાર સુધી બતાવ્યું એ રીતે, સેઇન લેશથી=સંક્ષેપથી, સજુમો પુછU/અનુયોગઅનુજ્ઞા વિસિઝ દર્શાવાઈ. રૂથરા ૩ વળી ઇતર=ગણઅનુજ્ઞા, જમરૂ વેવ આની જ=પૂર્વમાં બતાવ્યા એ અનુયોગી આચાર્યની જ, વMડું કરાય છે. વાડુિં ક્યારેક ગુનો/ગુણનો યોગ હોવાથી મારૂં અન્યની બીજા અનુયોગી આચાર્યની, (કરાય છે.) » ‘ત્તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ :
ગાથા ૯૩૩થી અત્યાર સુધી બતાવ્યું એ રીતે સંક્ષેપથી અનુયોગઅનુજ્ઞા બતાવાઈ. વળી ગણઅનુજ્ઞા, પૂર્વમાં બતાવ્યા એ અનુયોગી આચાર્યની જ કરાય છે. ક્યારેક ગુણનો યોગ હોવાથી બીજા અનુયોગી આચાર્યની કરાય છે. ટીકા: ___ इय-एवमनुयोगानुज्ञा लेशेन-सक्षेपेण निदर्शितेति, इतराऽनुज्ञा एतस्यैव क्रियते आचार्यस्य, कदाचिदन्यस्य क्रियते गुणयोगात् कारणादिति गाथार्थः ॥१३१५॥ ટીકાર્થ;
આ રીતે=ગાથા ૯૩૩થી માંડીને અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, લેશથી=સંક્ષેપથી, અનુયોગઅનુજ્ઞા દર્શાવાઈ. ઇતર અનુજ્ઞા=ગણઅનુજ્ઞા, આ જ આચાર્યની=અનુયોગઅનુજ્ઞામાં બતાવ્યા એ જ અનુયોગી આચાર્યની, કરાય છે. ક્યારેક ગુણના યોગરૂપ કારણથી અન્યની=અન્ય અનુયોગી આચાર્યની, કરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગાથા ૯૩૩થી અનુયોગઅનુજ્ઞાનું વર્ણન કરતાં કેવા શિષ્યને આચાર્ય પદવી આપવી જોઈએ? આચાર્ય પદવી આપ્યા પછી નૂતન આચાર્યએ કયા સૂત્રોનું કઈ રીતે વ્યાખ્યાન કરવું જોઈએ ? વગેરેનો અત્યાર સુધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org