________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક“અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦૨-૧૨૦૩
૨૧૫
ટીકાર્ય :
તુથી પૂર્વપક્ષી શંકા કરે છે – પૂજ્યોની પૂજા વડે તુષ્ટિ આદિરૂપ કોઈ ઉપકાર થતો નથી; કેમ કે તીર્થકરોનું કૃતકૃત્યપણું છે એ પ્રકારની યુક્તિ છે. અને તે પ્રકારે કૃતકૃત્યની પૂજા કરવામાં આવે તે પ્રકારે, આ રીતે અકૃતકૃત્યપણાના આપાદનથી આશાતના થાય છે=ભગવાનની પૂજા કરી એ રીતે ભગવાનમાં અકૃતકૃત્યપણાનું સ્થાપન થવાથી ભગવાનની આશાતના થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ગાથા :
ता अहिगनिव्वत्तीए गुणंतरं णत्थि एत्थ निअमेणं ।
इअ एअगया हिंसा सदोस मो होइ णायव्वा ॥१२७३॥ અન્વયાર્થ :
તત્તે કારણથી ત્થ અહીં પૂજાદિમાં, નિVi-નિયમથી દિનિબત્તી અધિકની નિવૃત્તિ વડે પૂજાદિમાં જે દોષ થાય છે તેનાથી અધિક દોષની નિવૃત્તિ વડે, ગુviતાં ગુણાંતર અન્ય ગુણ, સ્થિ થતો નથી, રૂદ્મ એથી માયા હિંસા અંતર્ગત હિંસા-પૂજાદિગત હિંસા, સોસ નો સદોષ જ ગાયબ્રા રોડ્રન જ્ઞાતવ્ય થાય છે. ગાથાર્થ :
તે કારણથી પૂજાદિમાં નિયમથી અધિક દોષની નિવૃત્તિ વડે અન્ય ગુણ થતો નથી, એથી પૂજાદિગત હિંસા દોષવાળી જ જાણવી. ટીકાઃ ___ तदधिकनिवृत्त्या हेतुभूतया गुणान्तरं नाऽस्त्यत्र नियमेन पूजादौ, इति एतद्गता-पूजादिगता हिंसा सदोषैव भवति ज्ञातव्या, कस्यचिदनुपकारादिति गाथार्थः ॥१२७३॥ ટીકાર્ય :
તે કારણથી=પૂજા વડે ભગવાનની આશાતના થાય છે તે કારણથી, અહીં=પૂજાદિમાં, નિયમથી હેતુભૂત એવી અધિકની નિવૃત્તિ વડે=ગુણાંતરપ્રાપ્તિના હેતુભૂત એવી અધિક દોષની નિવૃત્તિ વડે, ગુણાંતર થતો નથી, એથી એતજ્ઞતપૂજાદિગત, હિંસા સદોષ જ જ્ઞાતવ્ય થાય છે, કેમ કે કોઈને પણ અનુપકાર છેઃપૂજાદિગત હિંસાથી કોઈપણ જીવને ઉપકાર થતો નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
અહીં પૂર્વપક્ષી શંકા કરે કે શ્રાવક ભગવાનની પૂજા કરે છે, તેનાથી શ્રાવકને ભગવાનથી તુષ્ટિ વગેરે રૂપ કોઈ ઉપકાર થતો નથી; કેમ કે ભગવાન કૃતકૃત્ય છે, માટે શ્રાવકની પૂજાથી તોષ પામીને શ્રાવક પર ઉપકાર કરવા આદિરૂપ કોઈ કૃત્ય ભગવાનને બાકી નથી; આમ છતાં શ્રાવક ભગવાનની પૂજા કરે છે, તેનાથી કૃતકૃત્ય એવા ભગવાનમાં અકૃતકૃત્યપણાનું આપાદન થાય છે અર્થાત્ “મારા દ્વારા કરાયેલી પૂજાથી ભગવાન તુષ્ટ થઈને મારું કલ્યાણ કરશે” એમ વિચારીને કરાતી પૂજાથી કૃતકૃત્ય એવા ભગવાન અકૃતકૃત્યરૂપે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org