SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૬૮-૧૨૬૯ जं बहुगुणं पयाणं तं णाऊणं तहेव देसेइ । ते रक्खंतस्स तओ जहोचिअं कह भवे दोसो ? ॥१२६९ ॥ અન્વયાર્થઃ વરવોહિતામો-વરબોધિના લાભને કારણે સવ્વુત્તમપુળસંતુઓ મયવં=સર્વોત્તમ પુણ્યથી સંયુક્ત, ભગવાન, ાંતપરગિરો વિશુદ્ધનોનો મહામત્તો-એકાંતથી પરના હિતમાં રત, વિશુદ્ધ યોગવાળા, મહાસત્ત્વવાળા મો-આ=જિનેન્દ્ર, પવાળું=પ્રજાને નં વહુનુÍ=જે બહુગુણવાળું છે, તં ળં તેને જાણીને તહેવ સેફ-તે રીતે જ બતાવે છે, તેઓ-તે કારણથી તે તેઓને=પ્રજાને, નોવિચં રવ ંતÆ=યથોચિત રક્ષણ કરતા એવા જિનેન્દ્રને હૈં કઈ રીતે જેો-દોષ મને?=થાય ? ગાથાર્થ: ૨૧૧ વરબોધિના લાભને કારણે સર્વોત્તમ પુણ્યથી સંયુક્ત, ભગવાન, એકાંતે અન્ય જીવોના હિતમાં રક્ત, વિશુદ્ધ યોગવાળા, મહાસત્ત્વવાળા જિનેન્દ્ર પ્રજાને જે બહુગુણવાળું છે, તેને જાણીને તે પ્રમાણે જ બતાવે છે, તેથી પ્રજાનું યથોચિત રક્ષણ કરતા જિનેન્દ્રને કઈ રીતે દોષ થાય ? અર્થાત્ દોષ ન જ થાય. ટીકા वरबोधिलाभतः सकाशादसौ= जिनेन्द्रः, सर्वोत्तमपुण्यसंयुक्तो, भगवान्, एकान्तपरहितरतः, तत्स्वाમાવ્યાર્, વિશુદ્ધયોગો, મહાસત્ત્વ કૃતિ ગાથાર્થ: ૨૬૮ यद्बहुगुणं प्रजानां प्राणिनां तद् ज्ञात्वा तथैव देशयति भगवान्, तान् रक्षतस्ततो यथोचितमनुबन्धतः कथं भवेद्दोष: ? नैवेति गाथार्थः ॥१२६९॥ ટીકાર્ય વરબોધિના લાભને કારણે આ=જિનેન્દ્ર, સર્વોત્તમ પુણ્યથી સંયુક્ત છે, ભગવાન છે, એકાંતથી પરના હિતમાં રત છે; કેમ કે તાભાવ્ય છે=ભગવાનનું પરનું હિત કરવાનું સ્વભાવપણું છે. વિશુદ્ધ યોગવાળા છે, મહાસત્ત્વવાળા છે. ભગવાન પ્રજાને=પ્રાણીઓને, જે બહુગુણવાળું છે, તેને જાણીને તે રીતે જ બતાવે છે, તે કારણથી તેઓને=પ્રાણીઓને, યથોચિત રક્ષણ કરતા એવા જિનેન્દ્રને કઈ રીતે અનુબંધથી–ફળથી, દોષ થાય ? ન જ થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ભગવાનને વરબોધિનો લાભ છે અર્થાત્ પોતાને પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વ ઘણા જીવોને સન્માર્ગની પ્રાપ્તિનું કારણ બને તેવા પ્રકારની શ્રેષ્ઠ બોધિનો ભગવાનને લાભ છે. અને તે વરબોધિના લાભને કારણે જગતના જીવોના હિતનું પ્રબળ કારણ બને તેવી સર્વોત્તમ પુણ્યપ્રકૃતિ ભગવાને બાંધી છે. વળી ભગવાનનો ૫૨નું હિત કરવાનો સ્વભાવ હોવાથી એકાંતે અન્ય જીવોના હિતમાં તેઓ રક્ત છે. વળી ભગવાન વિશુદ્ધ યોગવાળા છે અને મહાસત્ત્વવાળા છે. તેથી ભગવાન પોતાના પુત્રાદિ પ્રત્યે કે પોતાની પ્રજા પ્રત્યે તે પ્રકારની લાગણીને વશ થઈને શિલ્પાદિ શીખવાડવાની પ્રવૃત્તિ કરતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy