SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૪૧ ગાથા : एवं च वयणमित्ता धम्मादोसा ति मिच्छगाणं पि । घाएताण दिअवरं पुरओ णणु चंडिकाईणं ॥१२४१॥ અન્વચાઈ: પર્વ ઘ=અને આ રીતેeગ્રંથકારે પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, વયપિત્ત-વચનમાત્રથી ઘણુ ખરેખર ચંડિhvi મોચંડિકા આદિની આગળ વિવાં દ્વિજવરને શ્રેષ્ઠ બ્રાહ્મણને, બાપતા =હણતા મિચ્છIIui ઉપ-પ્લેચ્છકોને પણ ધમાકોસા ધર્મ અને અદોષ (પ્રાપ્ત થાય.) * ‘તિ' પાદપૂર્તિ અર્થે છે. * “y' વિતર્કમાં છે. ગાથાર્થ : અને ગ્રંથકારે પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે વચનમાત્રથી ખરેખર ચંડિકા વગેરેની આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણનો ઘાત કરતા મ્લેચ્છોને પણ ધર્મ અને અદોષ પ્રાપ્ત થાય. ટીકા : . एवं च प्रमाणविशेषापरिज्ञाने सति वचनमात्रात् सकाशात् धर्मादोषौ [ते] प्राप्तुतः म्लेच्छानामपि भिल्लादीनां, क्वेत्याह-घातयतां द्विजवरं ब्राह्मणमुख्यं पुरतो ननु चण्डिकादीनां देवताविशेषाणामिति થાર્થ: ૨૪. નોંધઃ ટીકામાં થHલોષી પછી “તે' શબ્દ છે તે વધારનો હોય તેમ ભાસે છે. ટીકાઈઃ અને આ રીતે=મીમાંસકોના મનમાં કોઈ પ્રમાતા વિશેષકારી નથી એમ ગ્રંથકારે પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, પ્રમાણવિશેષનું અપરિજ્ઞાન હોતે છતે=ઈન્દ્રિયથી દેખાતા પદાર્થોથી અતિરિક્ત પદાર્થોનું જ્ઞાન કોઈને નહીં હોતે છતે, વચનમાત્રથીત્રવેદવચનથી યાગમાં ધર્મ અને અદોષની પ્રાપ્તિની જેમ ભિલ્લાદિના પ્રવર્તક એવા વચનસામાન્યથી, ખરેખર ચંડિકા વગેરે દેવતાવિશેષોની આગળ દ્વિજવરને=બ્રાહ્મણમુખ્યને=શ્રેષ્ઠ બ્રાહ્મણને, હણતા ભિલ્લ વગેરે પ્લેચ્છોને પણ ધર્મ અને અદોષ પ્રાપ્ત થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૨૪૦માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે મીમાંસકો સર્વશને નહીં સ્વીકારતા હોવાથી તેઓના મત પ્રમાણે કોઈ વિશેષ પ્રમાતા અતીન્દ્રિય પદાર્થને કહેનારા નથી. અને વેદવચન જ પ્રમાણ છે, એમ સ્વીકારીને વેદવચનથી ધર્માર્થે કરાતી યાગીય હિંસાને અદુષ્ટ સ્વીકારીએ તો, મ્લેચ્છવચનથી ચંડિકા વગેરે દેવીઓ આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણનો ભોગ ધરાવનારા ભિલ્લ વગેરેને પણ ધર્મ અને અદોષ માનવાનો પ્રસંગ આવે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy