________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૨૭-૧૨૨૮
વિદ્વાનો પુષ્પાદિને ઇચ્છતા નથી, તેથી મુનિઓને પુષ્પાદિરૂપ દ્રવ્યસ્તવ કરવાનું નિવારણ સ્પષ્ટ દેખાય છે, માટે મુનિઓને ગૌણરૂપે દ્રવ્યસ્તવ છે એમ કઈ રીતે કહી શકાય ?
આ શંકાનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે કે, મુનિઓને પુષ્પાદિનું નિવારણ સ્પષ્ટ છે તે વાત સાચી છે, પરંતુ મુનિઓને પુષ્પાદિથી થતા દ્રવ્યસ્તવનું સ્વયં કરવાને આશ્રયીને નિવારણ કરેલ છે, અનુમોદના આદિને આશ્રયીને પણ નિવારણ કરેલ નથી. આથી શ્રાવકો દ્વારા પુષ્પાદિથી કરાતા દ્રવ્યસ્તવની અનુમોદના વગેરે કરવા દ્વારા મુનિઓ ગૌણરૂપે દ્રવ્યસ્તવ કરે છે. ૧૨૨૭॥
અવતરણિકા :
एतदेव समर्थयति
અવતરણિકાર્ય :
આને જ સમર્થન કરે છે=પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં ગ્રંથકારે કહ્યું કે મુનિને પુષ્પાદિરૂપ દ્રવ્યસ્તવનું નિવારણ સ્વયં કરણને આશ્રયીને છે, અનુમોદનાદિને પણ આશ્રયીને નથી. એનું જ ગ્રંથકાર સમર્થન કરે છે –
ગાથા:
૧૫૩
सुव्वइ अ वयररिसिणा कारवणं पि हु अणुट्ठियमिमस्स । वायगगंथेसु तहा एअगया देसणा चेव ॥ १२२८ ॥
અન્વયાર્થ:
વયસિળા અ=અને વજઋષિ વડે રૂમÆ=આનું=દ્રવ્યસ્તવનું, ારવાં પિ-કરાવણ પણ અનુષ્ક્રિયઅનુષ્ઠિત=આચરાયેલ, મુન્ન=સંભળાય છે. તદ્દા=અને વાયાંથેસુ-વાચકના ગ્રંથોમાં–ઉમાસ્વાતિ મહારાજા રચિત ગ્રંથોમાં, ઞયા રેસા ચેવ-એતદ્ગતદ્રવ્યસ્તવના વિષયવાળી, દેશના જ (સંભળાય છે.) * 'ુ' વાક્યાલંકારમાં છે.
ગાથાર્થ:
અને વજ્રૠષિ વડે દ્રવ્યસ્તવનું કરાવણ પણ આચરાયેલ સંભળાય છે, અને ઉમાસ્વાતિ મહારાજા રચિત ગ્રંથોમાં દ્રવ્યસ્તવવિષયક દેશના જ સંભળાય છે.
ટીકા
श्रूयते च वज्रर्षिणा पूर्वधरेण कारणमपि तत्त्वतः करणमपि अनुष्ठितमेतस्य द्रव्यस्तवस्य, 'माहेसरीउ पुरिअं' इत्यादिवचनाद्, वाचकग्रन्थेषु तथा धर्म्मरत्नमालादिषु एतद्गता-जिनभवनादिद्रव्यस्तवगता देशना चैव श्रूयते, 'जिनभवनं' इत्यादिवचनादिति गाथार्थः ॥ १२२८ ॥
Jain Education International
ટીકાર્ય
અને પૂર્વધર વજઋષિ વડે આનું=દ્રવ્યસ્તવનું, કારણ પણ=કરાવણ પણ, તત્ત્વથી કરણ પણ=દ્રવ્યસ્તવનું
For Personal & Private Use Only
www.jainelibrary.org