________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૦૧ થી ૯૦૩
અહીં પ્રશ્ન થાય કે ઉપદેશકની પ્રવૃત્તિથી શ્રોતાને સંવેગ થાય તો શ્રોતાને ઉપકાર થાય, પરંતુ ઉપદેશકને કેવલજ્ઞાનનું કારણ કઈ રીતે બને ? તેથી કહે છે
૪૪
-
જ્યારે આચાર્ય નિરાશંસભાવથી યોગ્ય જીવોને ઉપદેશ આપતા હોય ત્યારે પોતાને પણ પૂર્વ-પૂર્વ કરતાં અધિક-અધિક સંવેગ થવાથી તેમનાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ થાય છે, જેથી તે ઉપદેશપ્રદાનની ક્રિયા કેવલજ્ઞાનનું અવંધ્ય કારણ બને છે. ૯૭૧॥
ગાથા :
एवं स्वव्वूहे अणुओगविसज्जणट्ठमुस्सग्गो । कालस्स पडिक्कमणं पवेअणं संघविहिदाणं ॥ ९७२ ॥
અન્વયાર્થઃ
વં-આ રીતે વવ્યૂહે ઉપબૃહણા કરીને અનુયોગવિસખળદુમુસ્સો-અનુયોગના વિસર્જન અર્થે ઉત્સર્ગ, વ્હાલÆ પડિમાં=કાલનું પ્રતિક્રમણ, પવેસર્વાં=પ્રવેદન (અને) સંઘવિદિવાળ=સંઘવિધિદાન (કરાય છે.)
ગાથાર્થઃ
ગાથા ૯૬૯થી ૯૦૧માં બતાવ્યું એ રીતે, નવા આચાર્યની ઉપબૃહણા કરીને અનુયોગના વિસર્જન માટે કાયોત્સર્ગ, કાલનું પ્રતિક્રમણ, તપનું પ્રવેદન અને સંઘવિધિદાન કરાય છે.
ટીકા :
एवमुपबृंह्य तमाचार्यमनुयोगविसर्जनार्थमुत्सर्गः क्रियते, कालस्य प्रतिक्रमणं तदन्वेव, प्रवेदनं निरुद्धस्य, सङ्घविधिदानं यथाशक्ति नियोगत इति गाथार्थः ॥ ९७२॥
ટીકાર્ય
આ પ્રમાણે=ગાથા ૯૬૯થી ૯૭૧માં બતાવ્યું એ પ્રમાણે, તે આચાર્યને ઉપબૃહીનેતે અભિનવ આચાર્યની ઉપબૃહણા કરીને, અનુયોગના વિસર્જન અર્થે ઉત્સર્ગ=કાઉસ્સગ્ગ, કરાય છે. ત્યારપછી જ કાલનું પ્રતિક્રમણ, નિરુદ્ધનું પ્રવેદન=તપનું નિવેદન, નિયોગથીનિયમથી, યથાશક્તિ=શક્તિ પ્રમાણે, સંઘવિધિદાન= સંઘને વિધિપૂર્વક અનુયોગનું દાન કરાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૯૭૨૫
ગાથા :
Jain Education International
पच्छा य सोऽणुओगी पवयणकज्जम्मि निच्चमुज्जुतो । जग्गाणं वक्खाणं करिज्ज सिद्धंतविहिणा उ ॥ ९७३ ॥
અન્વયાર્થઃ
પછા ય-અને પછી=આચાર્યપદવીપ્રદાનની સર્વ વિધિ કર્યા પછી, પવયળĪમ્મિ નિષ્વમુખુત્તોપ્રવચનના કાર્યમાં નિત્ય ઉઘુક્ત એવા સો અણુઓની આ અનુયોગી નોળયોગ્યોને સિદ્ધંતવિહિા ૐ સિદ્ધાંતની વિધિથી જ વવવાનું રિજ્ઞ=વ્યાખ્યાનને કરે.
For Personal & Private Use Only
www.jainelibrary.org