________________
૧૮
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૪૦-૯૪૮
ગાથાર્થ :
તે કારણથી કાલોચિત સૂત્રાર્થના વિષયમાં સુવિનિશ્ચિત સાધુને નક્કી અનુયોગની અનુજ્ઞા આપવી જોઈએ, માત્ર શ્રવણથી જ નહીં; જે રીતે સંમતિમાં કહેવાયું છે. ટીકાઃ ___कालोचितसूत्रार्थे अस्मिन् विषये, तस्मात् सुविनिश्चितस्य-ज्ञाततत्त्वस्यानुयोगः-उक्तलक्षणः नियमाद्-एकान्तेन अनुज्ञातव्यो गुरुणा, न श्रवणत एव-श्रवणमात्रेणैव, कथमित्याह-यतो भणितं सम्मत्यां सिद्धसेनाचार्येणेति गाथार्थः ॥९४७॥ ટીકાર્ય :
તે કારણથી કાલોચિત ગૃહીત સૂત્રાર્થ વગરના સાધુને ગાથા ૯૩૪થી ૯૪૬માં બતાવ્યા મુજબ અનુયોગની અનુજ્ઞા આપવાથી અનર્થો થાય છે તે કારણથી, કાલોચિત સૂત્રાર્થમાં=આ વિષયમાં=કાલોચિત સૂત્રાર્થના વિષયમાં, સુવિનિશ્ચિતને જ્ઞાતતત્ત્વવાળાને, ગુરુએ નિયમથી=એકાંતથી, કહેવાયેલ લક્ષણવાળા અનુયોગની અનુજ્ઞા આપવી જોઈએ. શ્રવણથી જ=સાંભળવા માત્રથી જ, નહીં કેમ? એથી કહે છે – જે કારણથી સિદ્ધસેન આચાર્ય વડે સમ્મતિમાં કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ગાથા :
जह जह बहुस्सुओ सम्मओ अ सीसगणसंपरिवुडो अ ।
अविणिच्छिओ अ समए तह तह सिद्धंतपडिणीओ ॥९४८॥ અન્વયાર્થ :
સમg A વિિિછ અને સમયમાં અવિનિશ્ચિતત્રશાસ્ત્રમાં અજ્ઞાતતત્ત્વવાળા સાધુ, ગદગદ જેમ જેમ વહુસુમો બહુશ્રુત, સમો ૩=અને (બહુજનને) સંમત, સીસાનસંપરિવુડો ૩ અને શિષ્યગણથી સંપરિવૃત છે, તદ તદ-તેમ તેમ સિદ્ધતપડિગો સિદ્ધાંતના પ્રત્યેનીક છે.
ગાથાર્થ :
શાસ્ત્રમાં અજ્ઞાતતત્ત્વવાળા સાધુ જેમ જેમ બહુશ્રુત, બહુજનને સંમત, શિષ્યસમુદાયથી પરિવરેલા છે, તેમ તેમ સિદ્ધાંતના શત્રુ છે.
ટીકા : __ यथा यथा बहुश्रुतः श्रवणमात्रेण, सम्मतश्च तथाविधलोकस्य, शिष्यगणसम्परिवृतश्च=बहुमूढपरिवारश्च, अमूढानां तथाविधापरिग्रहणाद्, अविनिश्चितश्च-अज्ञाततत्त्वश्च समये-सिद्धान्ते, तथा तथाऽसौ वस्तुस्थित्या सिद्धान्तप्रत्यनीकः सिद्धान्तविनाशकः, तल्लाघवापादनादिति गाथार्थः ॥९४८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org