________________
૧૩
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૫૮ થતા મોક્ષરૂપ ફળના ભેદ પ્રત્યે કારણરૂપ ભવ્યત્વને સર્વથા તુલ્ય સ્વીકારવું કે ભિન્ન સ્વીકારવું ? એ વ્યતિકરમાં, નિમેળ નિયમથી અમવ્યસUTH=અભવ્યદેશનાસમ રદુષં જાણવું. ગાથાર્થ :
ભવ્યત્વ હોતે છતે દેશનાદિનો મોક્ષ પેદા કરવાનો સ્વભાવ છે, એમ પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકાર કહે છે – સર્વ જીવોનું ભવ્યત્વ તુલ્ય હોતે છતે કમદિનું ભવ્યત્વના ઉપક્રમણાદિરૂપ રવભાવપણું અહીં નિયમથી અભવ્યદેશના જેવું જાણવું ટીકા?
भव्यत्वे सत्येवं-देशनादिमोक्षजननस्वभावमित्याशङ्क्याह-तुल्ये-सर्वथा सदृश एव एतस्मिन्भव्यत्वे सर्वजीवानां कर्मादीनां कर्मकालपुरुषकाराणां तत्-तत्स्वभावत्वं भव्यत्वोपक्रमणादिरूपं अभव्यदेशनासमं तत्त्वतो न तत्स्वभावत्वं, अभव्यभव्यत्ववत्सदृशस्याऽसादृश्यकारणानुपपत्तेः, अत्र व्यतिकरे नियमेन द्रष्टव्यम्-अवश्यन्तयैतदेवं भावनीयम्, एवमपि तथाभ्युपगमे सत्यभव्यमोक्षप्रसङ्गोऽनिवृत्त एवेति गाथार्थः ॥१०५८॥ ટીકાર્ય :
ભવ્યત્વેય- ભવ્યત્વ હોતે છતે આ પ્રમાણે છે=દેશનાદિનો મોક્ષના જનનનો સ્વભાવ છે, એ પ્રકારની પૂર્વપક્ષીની આશંકા કરીને ગ્રંથકાર કહે છે –
सर्वजीवानां एतस्मिन् भव्यत्वे तुल्ये सर्वथा सदृश एव कर्मादीनां कर्मकालपुरुषकाराणां ત=ભવ્યત્વોપમUવિરૂપ તત્વમાવવં, ગમવ્યશના તત્ત્વતઃ તસ્વભાવવં ન; સર્વ જીવોનું આ=ભવ્યત્વ, તુલ્ય હોતે છત=સર્વથા સદેશ જ હોતે છતે, કર્માદિનું કર્મ, કાળ અને પુરુષકારનું, તે= ભવ્યત્વના ઉપક્રમણાદિરૂપ તસ્વભાવપણું, અભવ્યદેશનાસમ છેeતત્ત્વથી તસ્વભાવત્વ નથી અર્થાત્ પરમાર્થથી કર્યાદિનું ભવ્યત્વના ઉપક્રમણાદિરૂપ સ્વભાવપણું નથી.
અમચાવ્યત્વ ચા સાથRUTIનુપપત્તે કેમ કે અભવ્યમાં ભવ્યત્વની જેમ સદેશના અસાદેશ્યના કારણની અનુપપત્તિ છે=દેશનાદિ દ્વારા જેમ અભવ્ય જીવોમાં ભવ્યત્વ પ્રગટ થતું નથી, તેમ દરેક ભવ્ય જીવના સમાન એવા ભવ્યત્વનું કર્માદિ દ્વારા અસમાનપણું કરાવવાની અસંગતિ છે.
મત્રભાવનીયમ્ આ વ્યતિકરમાં દરેક જીવમાં થતા મોક્ષરૂપ ફળના ભેદ પ્રત્યે કારણરૂપ ભવ્યત્વને તુલ્ય સ્વીકારવું કે ભિન્ન સ્વીકારવું? એ વ્યતિકરમાં, નિયમથી જાણવું=અવશ્યપણાથી આ આ પ્રમાણે ભાવવું, અર્થાત્ પૂર્વપક્ષીના કથન પ્રમાણે દરેક ભવ્ય જીવનું ભવ્યત્વ તુલ્ય હોતે છતે કર્માદિ દ્વારા તે ભવ્યત્વનું ઉપક્રમણાદિ થઈ શકે નહીં, એ ઉપરમાં વર્ણન કર્યું એ પ્રમાણે ભાવન કરવું.
વિમવિ આમ પણ=દરેક ભવ્ય જીવનું ભવ્યત્વ તુલ્ય સ્વીકારીએ તો કર્માદિ દ્વારા પણ ભવ્યત્વનું ઉપક્રમણાદિ થઈ શકે નહીં એમ હોવા છતાં પણ, તથાળુપને સતિ તે પ્રકારે અભ્યપગમ હોતે છતે કર્યાદિ દ્વારા ભવ્યત્વનું ઉપક્રમણાદિ થાય છે તે પ્રકારે સ્વીકાર કરાયે છતે, મધ્યમોક્ષપ્રા નિવૃત્ત ઇવ અભવ્યના મોક્ષનો પ્રસંગ અનિવૃત્ત જ છે અર્થાત્ જેમ કર્માદિ દ્વારા તુલ્ય સ્વભાવવાળા પણ ભવ્યત્વનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org