________________
ॐ ही अहँ नमः । ॐ श्रीशळेश्वरपार्श्वनाथाय नमः ।
ऐं नमः । याकिनीमहत्तराधर्मपुत्र-सुगृहीतनामधेय-श्रीहरिभद्रसूरिविरचितः
स्वोपज्ञशिष्यहिताव्याख्यासमेतः
"श्रीपञ्चवस्तुकग्रन्थः"
* चतुर्थम् अनुयोगगणानुज्ञावस्तुकम् *
અવતરાણિકા :
किमित्ययं प्रस्तावः ? इत्याह -
અવતરણિકાર્ય :
ગાથા ૯૩૩માં કહેલ કે હવે પછી હું અનુયોગગણાનુજ્ઞાને કહીશ. ત્યાં પ્રશ્ન થાય કે કયા કારણથી આ પ્રસ્તાવ છે? અર્થાત્ વ્રતસ્થાપના દ્વાર પછી અનુયોગગણાનુજ્ઞા દ્વારનો પ્રસ્તાવ કેમ છે? એથી કહે છે –
गाथा:
जम्हा वयसंपन्ना कालोचिअगहिअसयलसुत्तत्था।
अणुओगाणुनाए जोग्गा भणिआ जिणिदेहिं ॥९३३॥ मन्वयार्थ:
जम्हा=४ ॥२५॥थी वयसंपन्ना-व्रतसंपन्न, कालोचिअगहिअसयलसुत्तत्था=गने 6यित या छ स.सूत्र भने अर्थ मो मेवा साधुमो जिणिदेहि-नेन्द्रो 43 अणुओगाणुनाए जोग्गा अनुयोगनी अनुशाने योग्य भणिआ-उवाया छे. गाथार्थ:
જે કારણથી વ્રતસંપન્ન, કાલોચિત ગ્રહણ કરેલ સકલ સૂત્ર અને અર્થવાળા સાધુઓ જિનેન્દ્રો વડે અનુયોગની અનુજ્ઞાને યોગ્ય કહેવાયા છે. टी :
यस्माद् व्रतसम्पन्नाः साधवः कालोचितगृहीतसकलसूत्रार्था:-तदात्वानुयोगवन्त इत्यर्थः, अनुयोगानुज्ञायाः-आचार्यस्थापनारूपायाः योग्या भणिता जिनेन्द्रैः, नाऽन्य इति गाथार्थः ॥९३३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org