________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર | ગાથા ૧૦૪૬
અન્વયાર્થઃ
તસ્તેવ=તેનો જ=જીવનો જ, જ્ઞ સહાશે=આ સ્વભાવ છે; નં-જે કારણથી તાવનુ સુત્રસંનોછ્યુ તદ અનુ-તેટલા શ્રુતસંયોગો તે પ્રકારે અતીત થયે છતે તઓ-તેનાથી=સ્વભાવથી, તાવિન્દુ વીયિં તેવા પ્રકારનું વીર્ય નહફ=પ્રાપ્ત કરે છે.
ગાથાર્થ
જીવનો જ આ સ્વભાવ છે; જે કારણથી તેટલા શ્રુતસંયોગો તે પ્રકારે પસાર થયે છતે સ્વભાવથી તે પ્રકારનું વીર્ય પ્રાપ્ત કરે છે.
ટીકા
F
૧૫૩
तस्यैवेष स्वभावो जीवस्य यत्तावत्सु तस्य यावन्तस्ते तथाऽतीतेषु = तेन प्रकारेण तदाचार्यसन्निधानादिना व्यपगतेषु श्रुतसंयोगेषु द्रव्यश्रुतसम्बन्धिषु ततः = तदनन्तरं ततः-स्वभावाद्वा, तथाविधं वीर्यं लभते, यथाविधेन ग्रन्थि भित्त्वा दर्शनाद्यवाप्य सिद्ध्यतीति गाथार्थः ॥१०४६॥ * મૂળગાથામાં રહેલ તત: શબ્દ બે અર્થમાં છે : (૧) તત:-ત્યારપછી, (૨) તત:-તે સ્વભાવથી. ટીકાર્ય
તથૈવ નીવસ્ય તેનો જ=જીવનો જ, પણ સ્વમાવઃ આ સ્વભાવ છે; ચત્ જે કારણથી તસ્ય તેના–તે જીવના, યાવન્તઃ તે જેટલા તેઓ છે=શ્રુતસંયોગો છે, તાવન્નુ તેટલા વ્યવ્રુતસમ્બન્ધિયુ શ્રુતમંચોળેવુ દ્રવ્યશ્રુતના સંબંધવાળા શ્રુતસંયોગો તથા અતીતેષુ-તવાચાર્યસન્નિધાનાવિના તેન પ્રજાોળ વ્યપાતેષુ તે પ્રકારે અતીત થયે છતે–તે આચાર્યના સંનિધાનાદિરૂપ તે પ્રકારથી વ્યપગત થયે છતે અર્થાત્ પસાર થયે છતે, તત:-તવનન્તાં, તત:-સ્વભાવાર્ વા ત્યારપછી અથવા તેનાથી=સ્વભાવથી, તથાવિધ વીર્ય નમસ્તે તે પ્રકારનું વીર્ય પ્રાપ્ત કરે છે, થાવિષે.........થાર્થઃ જે પ્રકારના વીર્ય દ્વારા ગ્રંથિને ભેદીને જીવ દર્શનાદિને પામીને સિદ્ધ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ:
ગાથા ૧૦૪૩માં પૂર્વપક્ષીને ઉત્તર આપતાં ગ્રંથકારે કહ્યું કે પૂર્વે શ્રુતધર્મ જીવને ઘણી વાર પ્રાપ્ત થયો, પરંતુ કર્મના વિજય માટેનું જીવવીર્ય ઉલ્લસિત ન થયું; અને ગાથા ૧૦૪૪-૧૦૪૫માં, શ્રુતધર્મથી જીવવીર્ય ઉલ્લસિત થાય છે ત્યારે સમ્યક્ત્વ થાય છે, તે વાતને અનુભવસિદ્ધ એવા પદ્મરાગાદિ મણિના દૃષ્ટાંતથી ગ્રંથકારે સ્થાપન કરી. હવે આ સર્વ કથનથી શું પ્રાપ્ત થયું ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે
-
સર્વ જીવોનો તેવા પ્રકારનો સ્વભાવ હોય છે કે જેથી જે જીવના જેટલા દ્રવ્યશ્રુતના સંયોગો થવાના હોય, તેટલા દ્રવ્યશ્રુતના સંયોગો પસાર થાય તે પહેલાં જીવના વીર્યનો ઉલ્લાસ ન થાય, અને પાછળથી પ્રાપ્ત થયેલ દ્રવ્યશ્રુતના સંયોગથી જીવના તેવા પ્રકારના વીર્યનો ઉલ્લાસ થાય, કે જે વીર્યના ઉલ્લાસને કારણે જીવ ગ્રંથિનો ભેદ કરીને સમ્યગ્દર્શનાદિને પ્રાપ્ત કરીને અંતે સર્વકર્મરહિત એવી સિદ્ધઅવસ્થાને પ્રાપ્ત કરે.
આનાથી એ ફલિત થયું કે જે જીવનો જેટલા કાળ સુધી યોગમાર્ગમાં પ્રવૃત્તિ ન કરવા દે તેવો ઊંઘવાનો સ્વભાવ હોય, તેટલા કાળ સુધી તે જીવ તે તે આચાર્યાદિના યોગને પામીને સંયમ ગ્રહણ કરે, શાસ્ત્રોનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org