________________
૧૩૬
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૩૬
અન્વયાર્થ:
પૂર્વ અને આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, તે વિ=તેનો પણ સમ્યક્તના હેતુભૂત શ્રતધર્મથી અન્ય હેતુના ઘટનના હેતુનો પણ, મનો-અયોગ થવાથી સવ્યસંગો વાયત્ત સર્વ સંયોગો કર્મને આયત્ત છે. તં પિકતે પણ તે કર્મ પણ, ૩ોટ્ટિો હિંના ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિ સુધી મviતોઅનંતીવાર પત્ત પ્રાપ્ત કરાયું. ગાથાર્થ :
પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે સમ્યત્વના કારણભૂત હૃતધર્મથી અપરહેતુના ઘટનના હેતુનો પણ અયોગ થવાથી સર્વ સંયોગો કર્મને આધીન છે, તે કર્મ પણ ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિ સુધી અનંતીવાર પ્રાપ્ત કરાયું છે. ટીકાઃ ___तस्याऽपि-हेतुघटनहेतोरेवमयोगाद् अकारणसकारणत्वेनोक्तदोषानिवृत्त्या, उपचयमाह-कायत्ताश्च= कर्मपरिणतिहेतुकाश्च सर्वसंयोगा बाह्याभ्यन्तराः, तदपि कर्मोत्कृष्टस्थितेरारभ्य ग्रन्थि यावत् कर्मग्रन्थिमनन्तशः अनन्तां वारां प्राप्तम्, आगमोऽयमिति गाथार्थः ॥१०३६॥ ટીકાર્ય
પર્વ ૨ અને આ રીતે=પૂર્વગાથામાં કહ્યું એ રીતે, મ UT....નિવૃજ્ય અકારણ-સકારણત્વ વડે ઉક્ત-પૂર્વગાથામાં કહેવાયેલ, દોષની અનિવૃત્તિ હોવાને કારણે તસ્થાપિહેતુષટનદેતો. તેનો પણ હેતુના ઘટનના હેતુનો પણ શ્રુતધર્મથી અપરહેતુનો સંયોગ થવામાં બીજા કોઈ હેતુનો પણ, યોગાત્ અયોગ થવાથી વચ્ચત્તરઃ સર્વસંથો : બાહ્ય અને અત્યંતર સર્વ સંયોગો íયત્તા =શ્નપરિપતિદેતુ: કર્મને આયત્ત છેઃકર્મની પરિણતિના હેતુવાળા છે.
તપ્રિતમ્ તે પણ કર્મ=બાહ્ય અને અત્યંતર સર્વ સંયોગોનો હેતુ એવું તે પણ કર્મ, ઉત્કૃષ્ટ સ્થિતિથી આરંભીને ગ્રંથિ=કર્મની ગ્રંથિ, સુધી અનંતીવાર પ્રાપ્ત કરાયું. યમ્ નમ: આ આગમ છે.
૩૫રમાર અહીં સ્થાપન કર્યું કે અકારણ-સકારણ– વડે ઉક્ત દોષની અનિવૃત્તિ હોવાને કારણે હેતુના ઘટનના હેતુનો પણ અયોગ પ્રાપ્ત થાય છે, તો હવે સમ્યક્તના હેતુના ઘટનનો કયો હેતુ સ્વીકારી શકાય? કે જેનાથી અનવસ્થા દોષ ન આવે? તે હેતુના ઘટનનો અન્ય હેતુ બતાવવા માટે “ઉપચયને કહે છે” એમ કહીને સર્વ સંયોગો કર્મને આયત્ત છે એમ કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે હેતુના ઘટનના હેતુરૂપે કર્મને જ સ્વીકારી શકાય, અન્ય કોઈને નહીં.
રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ગાથા ૧૦૩૫માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે સમ્યક્તના કૃતધર્મથી બીજા હેતુનો સંબંધ અત્યાર સુધી ન થયો અને પાછળથી થયો તેમાં કોઈક ત્રીજો હેતુ માનવો પડશે. અને જો સમ્યક્તના તે બીજા હેતુનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org