________________
૧૧૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૧૯-૧૦૨૦ તે જિનવચન કર્યું છે? તે બતાવે છે –
નિયમિન વાને વાવ ક્યા િય પ્રવતિ જે જે કાળમાં જેટલું નંદી આદિ જે જિનવચન પ્રવર્તે છે, તેનું વ્યાખ્યાન કરવું જોઈએ, એમ અન્વય છે.
અને તે જિનવચનનું વ્યાખ્યાન કઈ રીતે કરવું જોઈએ? એથી કહે છે –
સુપ્રશસ્ત સંવિત્તિ માવસંયુકમાવાર્થસારં સુપ્રશસ્ત=સંવેગને કરાવનારું, ભાવથી સંયુક્ત ભાવાર્થસાર, એવું વ્યાખ્યાન કરવું જોઈએ, એમ અન્વય છે. રૂતિ થઈએ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ગાથા :
सिस्से वा णाऊणं जोग्गयरे केइ दिट्ठिवायाई ।
तत्तो वा निज्जूढं सेसं ते चेव विअरंति ॥१०२०॥ અન્વયાર્થ:
જે વા નોરેસિસે અથવા કોઈ યોગ્યતર શિષ્યોને જાણીને રિદ્રિવાડુિં દષ્ટિવાદાદિ તત્તો વી અથવા તેમાંથી દષ્ટિવાદાદિમાંથી, નિગૂઢ સંનિધૂંઢ એવું શેષ=ઉદ્ધાર કરેલ એવું શેષ શ્રુત, (વ્યાખ્યાન કરવું જોઈએ.) તે જોવ=તેઓ જ તે યોગ્ય શિષ્યો જ, (અન્ય જીવોને તે નંદી આદિ) વિરાતિઆપે છે. * એ પછી વાળં શબ્દની પૂર્વગાથાના પ્રથમ પાદમાંથી અનુવૃત્તિ કરવાની છે. ગાથાર્થ :
અથવા કોઈ યોગ્યતર શિષ્યોને જાણીને દૃષ્ટિવાદાદિનું અથવા દષ્ટિવાદાદિમાંથી ઉદ્ધાર કરેલ એવા શેષ શ્રુતનું વ્યાખ્યાન કરવું જોઈએ, અને તે યોગ્ય શિષ્યો જ બીજા જીવોને તે નંદી આદિ આપે છે. ટીકાઃ
शिष्यान् वा ज्ञात्वा योग्यतरान् कांश्चन दृष्टिवादादि व्याख्यानयितव्यम् ततो वा दृष्टिवादादेः नियूंढम्-आकृष्टं शेषं, नन्द्यादि त एव योग्याः वितरन्ति-तदन्येभ्यो ददतीति गाथार्थः ॥१०२०॥ * “રારિ'માં ' પદથી દૃષ્ટિવાદાદિનું અને દૃષ્ટિવાદાદિમાંથી નિલ્ટ એવા શેષ વ્યુતનું ગ્રહણ છે. ટીકાર્ય : ___ कांश्चन वा योग्यतरान् शिष्यान् ज्ञात्वा दृष्टिवादादि ततो-दृष्टिवादादेः वा नियूंढम्-आकृष्टं शेषं વ્યારાનયિતવ્યમ્ અથવા=પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે નંદી આદિનું વ્યાખ્યાન કરવું જોઈએ અથવા, કેટલાક યોગ્યતર શિષ્યોને જાણીને દૃષ્ટિવાદાદિને અથવા તેમાંથી=દષ્ટિવાદાદિમાંથી, નિબૂઢ=આકૃષ્ટ=ઉદ્ધત, એવું શેષ શ્રત વ્યાખ્યાન કરવું જોઈએ.
યોજ્યા ત વ નારિ વિતત્તિ તો રતિ યોગ્ય એવા તેઓ જ નંદીસૂત્ર આદિને અથવા દૃષ્ટિવાદાદિને અથવા દૃષ્ટિવાદાદિમાંથી નિવૃંઢ એવા શેષ શ્રુતને ભણેલા શિષ્યો જ, નંદી આદિન=નંદી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org