________________
વ્રતસ્થાપનાવસ્તુક/‘મ્યો રાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૬૫૪-૬૫૫ ટીકાઈઃ
સ્વતંત્રમાં સિદ્ધ પોતાના શાસ્ત્રમાં સિદ્ધ અર્થાત્ જિનશાસનમાં જ કહેવાયેલા, એવા અશનાદિ ભેદથી ભિન્ન એવા ચારેય પ્રકારના પણ આહારનું જ રાત્રિમાં ભોગને આશ્રયીને સર્વથા વિરમણ, એ શ્રમણોનો= સાધુઓનો, ચરમ=પશ્ચિમ=છટ્ટો, મૂલગુણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. I૬૫૪ અવતરણિકા:
साम्प्रतममीषामेव व्रतानामतिचारानाह - અવતરણિતાર્થ :
હવે આ જ વ્રતોના=ગાથા ૬૫૦થી ૬૫૪માં જેઓનું સ્વરૂપ દર્શાવ્યું એ જ વ્રતોના, અતિચારોને કહે છે. તેમાં પ્રથમ પ્રાણાતિપાતવિરમણરૂપ મૂલગુણના અતિચારને કહે છે – ગાથા :
पढममी एगिदिअविगलिंदिपणिंदिआण जीवाणं ।
संघट्टणपरिआवणमोद्दवणाईणि अइआरो ॥६५५॥ અન્વયાર્થ:
પદમપી પ્રથમમાં=પ્રાણાતિપાતના વિરમણરૂપ પહેલા વ્રતમાં, ડિવિલ્લિવિપત્રિા નીવાર એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોનું સંપટ્ટવિનોદ્વાન સંઘટ્ટન, પરિતાપન, ઉદ્રાપણ વગેરે મારો અતિચાર છે. ગાથાર્થ
પ્રાણાતિપાત વિરમણરૂપ પ્રથમ મહાવ્રતમાં એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને સંઘન, પરિતાપન, ઉદ્દાપણ વગેરે કરવું એ અતિચાર છે. ટીકાઃ
प्रथमे व्रते अभिहितस्वरूपे एकेन्द्रियविकलेन्द्रियपञ्चेन्द्रियाणां जीवानां सङ्घट्टनपरितापनोद्रापणादीन्यतिचारः, उद्रापणं महत्पीडाकरणमिति गाथार्थः ॥६५५॥ ટીકાઈઃ
અભિહિત સ્વરૂપવાળા=ગાથા ૬૫૧માં કહેવાયેલ સ્વરૂપવાળા, પહેલા વ્રતમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય = બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉન્દ્રિય, અને પંચેન્દ્રિય જીવોનું સંઘટ્ટન, પરિતાપન, ઉદ્રાપણ વગેરે અતિચાર છે. ઉદ્રાપણ એટલે મોટી પીડા કરવી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોથી જગતના તમામ જીવોનો સંગ્રહ થઈ જાય છે, અને તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org