________________
વતસ્થાપનાવક/ મ્ય વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૫૨-૫૩
અલ્પબહુનું વિવર્જન'નો અર્થ એ છે કે સાધુને રહેવા માટે ગામમાં કે નગરાદિમાં રાજાદિ પાસે અવગ્રહની યાચના કરવાની હોય છે, અને રહેવા માટે માલિકની જગ્યા સંયમને ઉપકારક થાય તેટલી જ યાચીન લીધી હોય, તેટલી જ ભૂમિનો સાધુ ઉપભોગ કરે; અને કોઈ સાધુ બિમાર થાય, વગેરે કારણોમાં અધિક ભૂમિની આવશ્યકતા હોય, તો ફરીથી તે માલિક પાસે પોતાને જરૂર પૂરતી થોડી વધારે જગ્યાની સાધુ યાચના કરે; પરંતુ માલિક પાસે યાચેલ ન હોય તેવી થોડીક પણ વધારે ભૂમિનો કે બહુ વધારે ભૂમિનો સાધુ ઉપભોગ કરે નહિ; અને જો નહીં યાચેલ થોડી કે વધુ ભૂમિનો સાધુ ઉપભોગ કરે તો અદત્તાદાનવિરમણવ્રતમાં તે સાધુને અતિચાર થાય.
વળી, સંયમમાં ઉપકારક ભૂમિ કરતાં અધિક ભૂમિની યાચના કરીને સાધુ તે ભૂમિનો ઉપભોગ કરે તો તે સાધુને તીર્થકર અદત્તનું પાપ લાગે, જેનાથી અદત્તાદાનવિરમણ વ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય. ૬પરા
અવતરણિકા :
હવે ચોથા અને પાંચમા વ્રતનું સ્વરૂપ જણાવે છે –
ગાથા :
दिव्वाइमेहुणस्स य विवज्जणं सव्वहा चउत्थो उ।
पंचमगो गामाइसु अप्पबहुविवज्जणं चेव ॥६५३॥ અન્વયાર્થ:
વિદ્યાદુઈ ચ=અને દેવ વગેરે સંબંધી મૈથુનનું સદ્ધહીં સર્વથા વિવMuf=વિવર્જન રહ્યો ૩વળી ચોથો (મૂલગુણ) છે. માફિયુ ગામ વગેરેમાં પ્રવવિજ્ઞUT વેવ અલ્પ-બહુનું વિવર્જન જ પંરમો પાંચમો (મૂલગુણ) છે. ગાથાર્થ :
અને દેવ વગેરે સંબંધી મૈથુનનું સર્વથા વિરમણ વળી ચોથો મૂલગુણ છે. ગામ વગેરેમાં અલ્પ-બહુ પરિગ્રહનું વિરમણ જ, એ પાંચમો મૂલગુણ છે. ટીકા : ___ दिव्यादिमैथुनस्य चेति, आदिशब्दान्मनुष्यादिपरिग्रहः, तथा चोक्तं- “से दिव्वं वा माणुसं वा" इत्यादि, विवर्ज़नं सर्वेषां (? सर्वथा) चतुर्थस्तु मूलगुणः, सूत्रोपन्यासक्रमादेव, पञ्चमो मूलगुणः ग्रामादिषु, आदिशब्दान्नगरादिपरिग्रह एव, यथोक्तं- “से गामे वा नगरे वा" इत्यादि, अल्पबहुविवजनमेव सर्वथैवेति પથાર્થ: સદ્દરા
નોંધ:
મૂળગાથાના બીજા પાદમાં સબહી છે, તેનો અર્થ ટીકામાં સર્વેષ કરેલ છે, પરંતુ સર્વથા હોવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org