________________
વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ “કથિત ગાથા ૫૦-૬૫૧
'
3
ગાથા :
पाणाइवायविरमणमाई णिसिभत्तविरइपज्जंता ।
समणाणं मूलगुणा पन्नत्ता वीअरागेहिं ॥६५०॥ અન્વયાર્થ:
પUફિવા વિરમUમારું મિત્તવિપક્વંત-પ્રાણાતિપાત વિરમણની આદિ છે જેમાં એવાં (અને) નિશિભક્તવિરતિનો અંત છે જેમાં એવાં વ્રતો વીગિરાહિં વીતરાગ વડે સમUTI શ્રમણોના મૂTUTE મૂલગુણો પન્ના=પ્રરૂપાયા છે. ગાથાર્થ :
પ્રાણાતિપાતનું વિરમણ છે આદિમાં જેઓને અને રાત્રિભોજનની વિરતિ અંતમાં છે જેઓને એવાં વ્રતો વીતરાગ વડે શ્રમણોના મૂલગુણરૂપે કહેવાયાં છે. ટીકા?
प्राणातिपातविरमणादीनि निशिभक्तविरतिपर्यन्तानि व्रतानि श्रमणानां मूलगुणाः प्रज्ञप्ता: वीतरागैरिति પથાર્થ ગા. ટીકાર્ય :
પ્રાણાતિપાતવિરમણની આદિવાળાં, નિશિભક્તવિરતિના પર્યતવાળાં વ્રતો શ્રમણોના મૂલગુણો વીતરાગ વડે પ્રજ્ઞપ્ત છે=કહેવાયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૬૫oll અવતરણિકા :
एकैकस्वरूपमाहઅવતરણિકા:
પૂર્વગાથામાં સાધુનાં પ્રાણાતિપાતવિરમણથી માંડીને રાત્રિભોજનવિરતિ સુધીનાં વ્રતો બતાવ્યાં. તે એકએક વ્રતના સ્વરૂપને ગ્રંથકાર ક્રમસર કહે છે, તેમાં પ્રથમ વ્રતનું સ્વરૂપ જણાવે છે –
ગાથા :
सुहमाईजीवाणं सव्वेसिं सव्वहा सुपणिहाणं ।
पाणाइवायविरमणमिह पढमो होइ मूलगुणो ॥६५१॥ અન્વયાર્થ :
રૂદ અહીં=મનુષ્યલોકમાં અથવા શાસ્ત્રમાં, સવ્વહિંસુહુમાળીવાસર્વ સૂક્ષ્માદિ જીવોનું સુપાત્ર સુપ્રણિધાનવાળું સવ્યહા=સર્વથા પાવાયવિરમv=પ્રાણાતિપાતનું વિરમણ પઢમાં મૂનાનો પ્રથમ મૂલગુણ દોડું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org