________________
૪૬
વ્રતસ્થાપનાવતુક |ો રાતવ્યાન' દ્વાર / પેટા દ્વારઃ ‘કવિત’ | ગાથા ૬૩૯ થી ૪૪૧ ટીકા :
बधिरस्य चाऽन्धस्य च, किंविशिष्टस्येत्याह-उपहतघ्राणरसनस्य, एवमेव यथा बधिरस्य, सत्येकस्मिन्नपि स्पर्शने जीवत्वं हन्त ! किमयुक्तम् ?, हन्त ! सम्प्रेषणे, नैवाऽयुक्तमिति गाथार्थः ॥६४०॥ । * “મિત્રપિ'માં પિ' દ્વારા એ જણાવવું છે કે બે વગેરે ઇન્દ્રિય હોય, તો તો જીવત અયુક્ત નથી, પરંતુ એક પણ ઇન્દ્રિય હોતે છતે જીવત અયુક્ત નથી જ. ટીકાર્ય :
જે રીતે બધિરનું છે એ રીતે જ પૂર્વગાથામાં જે રીતે બધિરનું જીવત્વ બતાવ્યું એ રીતે જ, કેવા વિશિષ્ટ? એથી કહે છે- ઉપહત ઘાણ અને રસનવાળા એવા બધિરને અને અંધને એક પણ સ્પર્શન ઇન્દ્રિય હોતે છતે જીવત્વ શું અયુક્ત છે? અર્થાત્ અયુક્ત નથી જ.
ફક્ત સંપ્રેષણમાં છે શું અયુક્ત છે? એવા પ્રશ્નમાં ગ્રંથકારે વિધાન કર્યું કે અયુક્ત નથી જ, તે દત્ત' અવ્યય દર્શાવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ગાથા :
एएणं नाएणं चउरिदिअमाइओऽवगंतव्वा ।
एगिदिअपज्जंता जीवा पच्छाणुपुव्वीए ॥६४१॥ અન્ડયા :
પછીણુપુથ્વીપુ=પશ્ચાનુપૂર્વીથી પણvi ના આ જ્ઞાત વડે-પૂર્વની બે ગાથામાં ઉપયત પ્રાણ-રસનવાળા બધિર અને અંધનું દૃષ્ટાંત બતાવ્યું એ દૃષ્ટાંત વડે, રિ૩િમો ચઉરિન્દ્રિયની આદિ છે જેમને એવા વિનંત એકેન્દ્રિય છે પર્વતમાં જેમને એવા નવા જીવો અવાંતર્થી જાણવા.
ગાથાર્થ :
પશ્ચાનુપૂર્વીથી પૂર્વની બે ગાથામાં ઉપયત ઘાણ-રસનવાળા બધિર અને અંધનું દાંત બતાવ્યું, એના વડે ચઉરિન્દ્રિયથી એકેન્દ્રિય સુધીના જીવો જાણવા. ટીકાઃ ___ एतेन ज्ञातेन उदाहरणेन चतुरिन्द्रियादयोऽवगन्तव्याः एकेन्द्रियपर्यन्ता जीवाः पश्चानुपूर्व्या चतुरिन्द्रियादिलक्षणयेति गाथार्थः ॥६४१॥ ટીકાર્ય :
ચઉરિજિયાદિના લક્ષણવાળી પશ્ચાનુપૂર્વીથી આ પૂર્વની બે ગાથામાં બતાવ્યું કે, જ્ઞાત વડે ઉદાહરણ
|
તો
Oા
પા
શાખા પs પડે, ચોરોષનો ભોગ ૧પોઝ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org