________________
૩૦૬
વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર/પેટા દ્વાર : “તપ” | ગાથા ૮૬૪-૮૫
ગાથાર્થ :
તપઢારના પ્રક્રમમાં પ્રસંગથી સર્યું. બાહ્ય પણ તપોનુષ્ઠાન ગાથા ૮૫૪માં બતાવ્યું એ રીતે કર્મક્ષયને ઇચ્છતા બુદ્ધિમાને કરવું જોઈએ. ટીકાઃ
अलमत्र प्रक्रमे प्रसङ्गेन, बाह्यमप्यनशनादि तपउपधानमेवम् उक्तेन न्यायेन कर्त्तव्यं बुद्धिमता सत्त्वेन, किमधिकृत्येत्याह-कर्मक्षयमिच्छता सतेति गाथार्थः ॥८६४॥ ટીકાર્ય :
આ પ્રક્રમમાં તપઢારના પ્રક્રમમાં, પ્રસંગથી=ગાથા ૮૫રથી ૮૬૩ સુધીના પ્રાસંગિક કથનથી, સર્યું. બાહ્ય પણ અનશનાદિ તપોપધાન આ પ્રકારે=ઉક્ત ન્યાયથી=ગાથા ૮૫૪માં કહેવાયેલ રીતિથી, બુદ્ધિમાન સત્ત્વએ પુરુષે, કરવું જોઈએ. શેને આશ્રયીને કરવું જોઈએ? એથી કહે છે – કર્મક્ષયને ઇચ્છતા છતા પુરુષ, તપોપધાન કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે.
અવતરણિકા:
ગાથા ૮૪૮થી અત્યાર સુધી ગ્રંથકારે બાહ્ય તપની કર્તવ્યતા બતાવી, હવે અત્યંતર તપની કર્તવ્યતા બતાવવા માટે કહે છે –
ગાથા :
अभितरं तु पायं सिद्धं सव्वेसिमेव उ जईणं । एअस्स अकरणं पुण पडिसिद्धं सव्वभावेण ॥८६५॥ दारं ॥
અન્વયાર્થ :
ન્મિતાં તુવળી અત્યંતર તપ પાર્થ પ્રાયઃ સવ્વસિમેવનvi સર્વ જ યતિઓને સિદ્ધ-સિદ્ધ છે, રૂપુOT=વળી આનું અત્યંતર તપનું, વUાં અકરણ સબૂમાવેT=સર્વ ભાવથી પરિસિદ્ધ-પ્રતિષિદ્ધ છે. ગાથાર્થ :
વળી અત્યંતર તપ પ્રાયઃ કરીને સર્વ જ ચતિઓને સિદ્ધ છે, વળી અત્યંતર તપનું અકરણ સર્વ ભાવથી પ્રતિષિદ્ધ છે.
ટીકા :
अभ्यन्तरं पुनस्तपः प्रायश्चित्तादि प्रायः सिद्धं सर्वेषामेव यतीनां-मोक्षवादिनां स्वरूपेण, एतस्यअभ्यन्तरस्य तपसः अकरणं पुनः प्रतिषिद्धं सर्वभावेन सर्वेषामेव यतीनामिति गाथार्थः ॥८६५॥(द्वारं )।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org