________________
૨૬૯
વતસ્થાપનાવસ્તક, યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : ઉપકરણ’ | ગાથા ૮૩૬ થી ૮૩૮ બનાવેલ હોય છે. અને તે બાર આંગળ લાંબી અને એક આંગળ પહોળી હોય છે. અને બંને બાજુથી નખ જેવી તીક્ષ્ણ હોય, પરંતુ કાદવને દૂર કરતી વખતે પોતાને વાગી જાય તેવી અતિતીક્ષ્ણ હોતી નથી.
વળી, સાધુને પાદલેખનિકા રાખવાનું એ પ્રયોજન છે કે અંડિલભૂમિમાંથી અસ્થડિલભૂમિમાં અને અત્યંડિલભૂમિમાંથી ચંડિલભૂમિમાં સંક્રમણ કરતી વખતે સચિત્ત પૃથ્વીકાયાદિની વિરાધના ન થાય તે માટે સાધુ સંજ્ઞાભૂમિથી આવ્યા પછી ગામમાં પ્રવેશ કરે તે પહેલાં ચોમાસા સિવાયના કાળમાં રજોહરણથી પગનું પ્રમાર્જન કરે છે અને ચોમાસામાં પાદલેખનિકાથી કાદવવાળા પગનું પ્રમાર્જન કરે છે. l૮૩૬ll
ગાથા :
चम्मतियं पट्टदुगं नायव्वों मज्झिमो उवहि एसो ।
अज्जाण वारओ पुण मज्झिमओ होइ अइरित्तो ॥८३७॥ અન્વયાર્થ :
રતિયં ચર્મત્રિક, પટ્ટાં-પટ્ટધયઃ આ માિનો-મધ્યમવદિ ઉપધિ નાયવ્યો-જાણવી. અન્ના પુIEવળી આર્યાઓને મક્સિમો મધ્યમ ઉપધિમાં રસ્તો અતિરિક્ત વારનવારક હોડું હોય છે.
ગાથાર્થ :
ચર્મણિક, પટ્ટહય : આ મધ્યમ ઓપગ્રહિક પધિ જાણવી. વળી આયઓિને મધ્યમ ઉપાધિમાં વધારે એક વારક હોય છે.
ટીકા : ___ चर्मात्रिकं वर्धतलिकाकृत्तिरूपं । तथा पट्टद्वयं-संस्तारपट्टोत्तरपट्टलक्षणं । ज्ञातव्यः मध्यम उपधिरेष औपग्रहिकः । आर्याणां वारकः पुनः सागारिकोदकनिमित्तं मध्यमोपधावुक्तलक्षणो भवत्यतिरिक्तः, नित्यं जनमध्य एव तासां वासादिति गाथार्थः ॥८३७॥ ટીકાર્ય :
ચર્મત્રિક વઈ, તલિકા અને કૃત્તિરૂપ છે, તથા સંસ્તારપટ્ટ અને ઉત્તરપટ્ટસ્વરૂપ પટ્ટદ્વય છે. આ=ગાથા ૮૩૬-૮૩૭માં બતાવી એ, મધ્યમ ઔપગ્રહિક ઉપધિ જાણવી. વળી આર્યાઓને સાગારિકને કારણે ઉદકના નિમિત્તે બૃહત્કલ્પભાષ્ય પ્રમાણે સાગારિકવાળી વસતિમાં રહેતી સાધ્વીઓને મળત્યાગાદિ કર્યા પછી પાણી ગ્રહણ કરવા માટે, કહેવાયેલા સ્વરૂપવાળો વારક મધ્યમ ઉપધિમાં અતિરિક્ત હોય છે, કેમ કે તેઓનો= આર્યાઓનો, નિત્ય હંમેશાં, જનની મધ્યમાં જ વાસ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૮૩૭થી અવતરણિકા :
एनमेवोत्कृष्टमभिधातुमाह - અવતરણિકાર્ય :
ઉત્કૃષ્ટ એવી આને જ=પગ્રહિક ઉપધિને જ, કહેવા માટે કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org