________________
વતસ્થાપનાવસ્તુક/યથા પાનયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૩૫-૮૩૬
૨૯
(૫) [ડગલો અપાનને લૂંછવા માટે ઉપયોગી ઢેફાંઓ, અને “ત્રિમ” માં મારિ' શબ્દથી કૂટમુખ, ક્ષારાદિનો પરિગ્રહ છે. (૬) પિપ્પલક=શુર, અર્થાત્ મુંડન કરવા માટે ઉપયોગી અસ્ત્રો.]
(૭) સૂચી, સીવન વગેરેના નિમિત્તે વેણુ આદિમય હોય છે=વાંસ વગેરેની બનાવેલી સોયરૂપ હોય
(૮) નખરદની લોઢામય જ પ્રતીત છે.
(૯-૧૦) લોહમયાદિ લોઢા વગેરેનું બનાવેલું, કર્ણશોધનક અને દંતશોધનકના નામવાળું શોધનકય છે. વળી આ જઘન્ય અપગ્રહિક ઉપધિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૮૩પી.
અવતરણિકા :
एनमेव मध्यममभिधातुमाह -
અવતરણિકાર્થ :
મધ્યમ એવી આને જ=ઔપગ્રહિક ઉપધિને જ, કહેવા માટે કહે છે –
ગાથા :
वासत्ताणे पणगं चिलिमिलिपणगं दुगं च संथारे ।
दंडाईपणगं पुण मत्तगतिग पायलेहणिआ ॥८३६॥ અન્વયાર્થ :
વાત્તાપ પUT=વર્ષોત્રાણવિષયક પંચક, વિનિમિનિપUાં ચિલિમિલિપંચક, સંથારે દુાં અને સંસ્કારવિષયક ક્રિક, વંડારૃપvi પુuT=વળી દંડાદિપંચકમતિ =માત્રકત્રિક, પાયનેમિ =પાદલેખનિકા. ગાથાર્થ :
વષત્રાણવિષયક પંચક, ચિલિમિલિપંચક, અને સંસ્કારઢિક, વળી દંડાદિપંચક, માત્રકત્રિક, પાદલેખનિકા.
ટીકા :
वर्षात्राणविषयं पञ्चकं, तद्यथा-कम्बलमयं १ सूत्रमयं २ तालपत्रसूची ३ पलाशपत्रकुटशीर्षकं ४ छत्रकं ५ चेति, लोकसिद्धप्रमाणानीति । तथा चिलिमिलीपञ्चकं, तद्यथा-सूत्रमयी (?तृणमयी) वाकमयी दण्डमयी कण्टकमयीति, प्रमाणमस्याः गच्छापेक्षया, सागारिकप्रच्छादनाय तदावरणात्मिकैवेयमिति । संस्तारद्वयं च शुषिराशुषिरभेदभिन्नं, शुषिर: तृणादिकृतः, तदन्यकृतस्त्वशुषिर इति । तथा दण्डादिपञ्चकं पुनः, तद्यथा-दण्डको विदण्डकः यष्टिवियष्टिः नालिका चेति । मात्रकत्रितयं, तद्यथा-कायिकमात्र संज्ञामात्रकं खेलमात्रकमिति । तथा पादलेखनिका वटादिकाष्ठमयी कर्दमापनयनीति गाथार्थः ॥८३६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org