________________
વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૮૨૯-૮૩૦
૨૧
અન્વયાર્થ :
સંતનિબંસી પુત્રવળી અંતર્નિવસની શ્રદ્ધગંધા-અડધી જંધાથી ઋદિ નાવ કેડ સુધી ની લીન હોય છે, (અને) વાિિા બહિર્નિવસની વસ્તુIT ના ઘૂંટી સુધી ડી-કેડમાં રોગ-દોરા વડે પરિબદ્ધ પ્રતિબદ્ધ હોય છે.
ગાથાર્થ :
વળી અંતનિવસની અડધી જંઘાથી માંડીને કેડ સુધી સારી રીતે ચોંટેલી હોય છે, અને બહિર્નિવસની ઘૂંટી સુધી કેડમાં દોરા વડે બાંધેલી હોય છે. ટીકા :
अन्तर्निवसनी पुनल्लीना-सुश्लिष्टा, सा च कटिं यावदर्द्धजङ्घाभ्यामारभ्य, तथा बाह्या निवसनी यावत् खलुकः तावत् कट्यां दवरकेण प्रतिबद्धा भवतीति गाथार्थः ॥८२९॥
ટીકાર્ય :
વળી અંતર્નિવસની લીન=સુશ્લિષ્ટ=સારી રીતે ચોંટેલી, હોય છે, અને તે અંતર્નિવસની, અર્ધી જંઘાથી આરંભીને કટી સુધી હોય છે, અને બાહ્યનિવસની જ્યાં સુધી ખલુક-ઘૂંટી, હોય ત્યાં સુધી કટીમાં કેડમાં, દોરા વડે બંધાયેલી હોય છે, આ પ્રમાણે ગાથાનો અર્થ છે. I૮૨લા
ગાથા :
छाएइ अणुकुईए गंडे पुण कंचुओ असीविअओ ।
एमेव य उक्कच्छिय सा णवरं दाहिणे पासे ॥८३०॥ અન્વયાર્થ :
મીવિકમો પુJI વુમો વળી અસીવિત કંચુક મg iડે અનુકુચિત ગંડને છઠ્ઠ ઢાંકે છે; મેવ ચ અને એ રીતે જ ૩લ્શિય-ઉત્કચ્છિકા છે. નવાં-ફક્ત સાતે=ઉચ્છિકા, રાશિ પાસે દક્ષિણ પાસમાં હોય છે.
ગાથાર્થ :
વળી સીવ્યા વિનાનો કંચુક સ્તનોને ઢાંકે છે અને એ રીતે જ ઉત્કચ્છિકા પણ સ્તનોને ઢાંકે છે, ફક્ત ઉત્કચ્છિકા જમણા પડખે હોય છે. ટીકા : __ छादयत्यनुकुचितौ श्लथावित्यर्थः गण्डौ-स्तनौ पुनः कञ्चकः असीवित इति, तथा एवमेवोत्कच्छिका छादयति, सा नवरं दक्षिणे पार्श्वे भवतीति गाथार्थः ॥८३०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org