________________
૨૬૦
વ્રતસ્થાપનાવતુક યથાપાયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વારઃ ઉપકરણ’ | ગાથા ૮૨૦ થી ૮૨૯
ટીકા :
पट्टोऽपि भवति तासां-संयतीनां, किंविशिष्ट इत्याह-देहप्रमाणेनैव भवति विज्ञेयः प्रमाणमानेन स्वरूपतस्तु छादयन्नवग्रहानन्तकं, कटिबन्धोऽसौ भवति मल्लकच्छेवेति गाथार्थः ॥८२७॥
ટીકાર્ય :
તેઓને=સંયતીઓને, પટ્ટ પણ હોય છે. કેવો વિશિષ્ટ પટ્ટ હોય છે ? એથી કહે છે – પ્રમાણમાનથી દેહના પ્રમાણ વડે જ, વળી સ્વરૂપથી અવગ્રહાનંતકને ઢાંકતો એવો વિશેય થાય છે. આ=પટ્ટો, મલ્લકચ્છની જેમ કટિબંધરૂપ=કેડ ઉપર બંધાયેલો હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. I૮૨૭
ગાથા :
अद्धोरुगो वि ते दो वि गिण्हिउं छायए कडीभागं ।
जाणुपमाणा चलणी असीविआ लंखिआए व ॥८२८॥ અન્વયાર્થ :
સદ્ધોનો વિકારુક પણ તે તો વિ=તે બંનેને પણ જિદ્દઉં ગ્રહણ કરીને વીમા =કેડના ભાગને છાયા-ઢાંકે છે. નાજુપHIST=જાનુના પ્રમાણવાળી વિમા વલંખિકાની જેમ=નટડીના ચોયણાની જેમ,
વિ=નહીં સિવાયેલી રત્નચલની હોય છે.
ગાથાર્થ :
અર્ધારક પણ અવગ્રહાનંતક અને પટ્ટને પણ દબાવીને કેડના ભાગને ઢાંકે છે, જાંઘના પ્રમાણવાળી નટડીના ચોયણા જેવી સીવ્યા વગરની ચલની હોય છે.
ટીકા : ___ अोरुकमपि तौ द्वावपि अवग्रहानन्तकपट्टौ गृहीत्वा अवष्टभ्य छादयति कटिभागं, तथा जानुप्रमाणावलम्बनेन चलनी भवति, सा चासीविता स्वरूपतो लङ्खिकाया इवेति गाथार्थः ॥८२८॥ ટીકાર્ય :
અરુક પણ, અવગ્રહાનંતક અને પટ્ટરૂપ તે બંનેને પણ ગ્રહણ કરીને=અવખંભ કરીને, કટિના ભાગને ઢાંકે છે, તથા અવલંબનથી=લંબાઈથી, જાનુના પ્રમાણવાળી ચલની હોય છે અને તે ચલની, લેખિકાની જેમ=નટડીના ચોયણાની જેમ, સ્વરૂપથી નહીં સિવાયેલી હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૮૨૮
ગાથા :
अंतोनिअंसणी पुण लीणा कडि जाव अद्धजंघाओ । बाहिरिआ जा खलुगा कडीए दोरेण पडिबद्धा ॥८२९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org