________________
૨૩૬
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૦૦-૮૦૫ આમ, જે પડલાઓ દ્વારા અંતરિત સૂર્ય ન દેખાય તેવા જાડા પડલાઓ સ્વરૂપની અપેક્ષાએ ઉત્કૃષ્ટ છે, પરંતુ સંખ્યાની અપેક્ષાએ જઘન્ય છે; કેમ કે આવા પડલાઓ ઋતુ પ્રમાણે ત્રણ, ચાર અને પાંચ રાખવાના હોય છે; અને આવા ઉત્કૃષ્ટ પડલાઓ સંયમજીવન માટે અત્યંત સુંદર છે; કેમ કે તેવા પડલાથી પજીવનિકાયની રક્ષા સમ્યગું થઈ શકે છે. આમ છતાં સાધુને આવા ઉત્કૃષ્ટ પડલા બને તેવું વસ્ત્ર નિર્દોષ ન મળે તો મધ્યમ પણ ગ્રહણ કરે; પરંતુ તેવા મધ્યમ પડલા ઉત્કૃષ્ટ પડલા કરતાં એકેક વધારે રાખે, જેનું વર્ણન આગળની ગાથામાં ગ્રંથકાર કરશે. l૮૦૪ll
ગાથા :
गिम्हासु हुंति चउरो पंच य हेमंति छच्च वासासु ।
एए खलु मज्झिमगा एत्तो उ जहन्नए वोच्छं ॥८०५॥ અન્વયાર્થ :
હા! ર૩રો ગ્રીષ્મમાં ચાર, નંતિ ય પંચ અને હેમંતમાં પાંચ, વીસા, છગ્ગ અને વર્ષામાં છ (પડલાઓ) હૃતિ હોય છે. પU વસ્તુ ખરેખર આ ઋતુ પ્રમાણે ચાર-પાંચ-છ પડલાઓ બતાવ્યા છે, મHિI[ મધ્યમ છે. પત્તો =આનાથી ઉપર નહિંન્ન-જઘન્ય પડલાઓને રોજીંહું કહીશ. ગાથાર્થ :
ગ્રીષ્મકાળમાં ચાર પડલા, હેમંતકાળમાં પાંચ પડલા અને વર્ષાકાળમાં છ પડલા હોય છે. ખરેખર તુ પ્રમાણે ચાર-પાંચ-છ પડલા બતાવ્યા એ મધ્યમ છે. હવે પછી જઘન્ય પગલાઓ કેટલા હોવા જોઈએ, તેને હું કહીશ. ટીકા : ___ ग्रीष्मेषु भवन्ति चत्वारि प्रयोजनं पूर्ववत्, पञ्च हेमन्ते प्रयोजनं पूर्ववदेव, षट् च वर्षासु प्रयोजनं पूर्ववत्, एतानि खलु मध्यमानि पटलान्येवं भवन्ति, तेषां प्रभूततराणामेव स्वकार्यसाधनात्, अतस्तु= अत ऊर्ध्वम् जघन्यानि स्वरूपेण पटलानि यावन्ति भवन्ति तावन्ति वक्ष्य इति गाथार्थः ॥८०५॥ ટીકાર્ય
ગ્રીષ્મમાં ચાર પડલાઓ હોય છે, તેનું પ્રયોજન પૂર્વની જેમ છે=પૂર્વગાથાની જેમ છે. હેમંતમાં પાંચ પડલાઓ હોય છે, તેનું પ્રયોજન પૂર્વની જેમ જ છે; અને વર્ષોમાં છ પડલાઓ હોય છે, તેનું પ્રયોજન પૂર્વની જેમ છે. ખરેખર આ મધ્યમ પડલાઓ આવા પ્રકારના=ઉત્કૃષ્ટ પડલા કરતાં એક-એક પડલા ત્રણેય ઋતુમાં વધારે હોય તો જ જીવરક્ષાનું કારણ બને એવા પ્રકારના, હોય છે, કેમ કે પ્રભૂતતર જ તેઓનું સ્વકાર્યનું સાધન છે ઉત્કૃષ્ટ પડલા કરતાં એકેક વધારે જ મધ્યમ પડલાઓ જીવરક્ષારૂપ પોતાના કાર્યને સાધનાર છે. આનાથી ઊર્ધ્વ સ્વરૂપથી જઘન્ય પડલાઓ જેટલા હોય છે, તેટલાને હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૦પા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org