________________
વ્રતસ્થાપનાવસ્તુક ગાથા ૧૦-૧૧
ટીકા :
प्रतिदिनक्रियया इह सम्यगासेवितया सत्या, किमित्याह - व्रतस्थापनायाः धन्याः पुण्यभाजनाः उपयान्ति यद्यस्मात् कारणाद् योग्यतां शिक्षका इति गाथार्थः ॥६१०॥
ટીકાર્ય :
જે કારણથી અહીં=સંયમજીવનમાં, સમ્યગુ આસેવાયેલી આચરાયેલી, છતી પ્રતિદિન ક્રિયા વડે, શું? એથી કહે છે – ધન્ય પુણ્યના ભાજન, એવા શિક્ષકો-નવદીક્ષિત શિષ્યો, વ્રતસ્થાપનાની યોગ્યતાને પામે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૬૧૦
ગાથા :
संसारक्खयहेऊ वयाणि ते जेसि १ जह य दायव्वा २ ।
पालेअव्वा य जहा ३ वोच्छामि तहा समासेणं ॥६११॥ (सूयागाहा)। અન્વયાર્થ:
વયનિવ્રતો સંસાર+વયે સંસારક્ષયના હેતુ છે. તે તેઓ-તે વ્રતો, સિ-જેઓને નદ ય અને જે રીતે વાયવ્વ આપવા યોગ્ય છે, નહીં અને જે પ્રકારે પાજોગવ્યા પાળવા યોગ્ય છે, તહાં તે પ્રકારે સમારે સમાસથી=સંક્ષેપથી, વોછામિ હું કહીશ. ગાથાર્થ :
વ્રતો સંસારનો ક્ષય કરવામાં કારણ છે. તે પ્રાણાતિપાતાદિની વિરતિ આદિરૂપ વ્રતો જેઓને અને જે રીતે આપવા યોગ્ય છે, અને જે પ્રકારે પાળવા યોગ્ય છે, તે પ્રકારે સંક્ષેપથી હું કહીશ. ટીકાઃ ____संसारक्षयहेतूनि व्रतानि-प्राणातिपातादिविरत्यादीनि, तानि येभ्यो यथा वा दातव्यानि पालयितव्यानि च यथा-येन प्रकारेण, वक्ष्ये तथा समासेनैवेति सूचागाथासमासार्थः ॥६११॥ * “VTVતિપાત િવિત્યારીરિ'માં પ્રથમ “મરિ' શબ્દથી મૃષાવાદ વગેરેની વિરતિનું અને દ્વિતીય ‘માર' શબ્દથી. અભિગ્રહોનું ગ્રહણ છે. ટીકાઈઃ
પ્રાણાતિપાત આદિની વિરતિ આદિરૂપ વ્રતો સંસારક્ષયના હેતુ છે. તેઓ=સંસારક્ષયના હેતુ એવા તે વ્રતો, જેમને અથવા જે પ્રકારે આપવા જોઈએ અને જે પ્રકારથી પાળવા જોઈએ, તે પ્રકારે સમાસથી જ=સંક્ષેપથી જ, હું કહીશ, એ પ્રમાણે સૂચાગાથાનો સમાસથી અર્થ છે=સંક્ષેપથી અર્થ છે. ભાવાર્થ :
ત્રીજી “વ્રતસ્થાપના' નામની વસ્તુની આ સૂચાગાથા છે અર્થાત્ ત્રીજી વસ્તુમાં મુખ્ય ત્રણ પદાર્થોના કરેલ નિરૂપણનું પ્રસ્તુત ગાથામાં સૂચન કરેલ છે. ત્યાં કહે છે કે પ્રાણાતિપાતાદિના વિરમણાદિરૂપ વ્રતો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org