________________
ॐ हीं अहँ नमः । ॐ श्रीशङ्केश्वरपार्श्वनाथाय नमः ।
નમ: याकिनीमहत्तराधर्मपुत्र-सुगृहीतनामधेय-श्रीहरिभद्रसूरिविरचितः
स्वोपज्ञशिष्यहिताव्याख्यासमेतः
શ્રીપૐવસ્તુwભ્ય:”
* तृतीयम् व्रतस्थापनावस्तुकम् *
અવતરણિકા :
किमिति ? एतदेवाह -
અવતરણિકાઈઃ
કયા કારણથી? અર્થાતુ પ્રતિદિનક્રિયા વસ્તુનું વર્ણન કર્યા પછી ગ્રંથકાર વ્રતસ્થાપના વસ્તુનું વર્ણન કયા કારણથી કરે છે? એથી કરીને આને જ=બીજી પ્રતિદિનક્રિયા વસ્તુ સાથે વ્રતસ્થાપના ત્રીજી વસ્તુની સંલગ્નતાને જ, ગ્રંથકાર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કહે છે –
ગાથા :
पइदिणकिरियाइ इहं सम्मं आसेविआए संतीए ।
वयठवणाए धन्ना उविति जं जोग्गयं सेहा ॥६१०॥ અન્વયાર્થ :
=જે કારણથી રૂદં અહીં=સંયમજીવનમાં, સમાં સમ્યગ ગાવિયાસંતી–આસેવિત છતી પત્તિ રિયાઝું પ્રતિદિનક્રિયા વડે ત્ર=ધન્ય એવા સેરા શૈક્ષો-નવદીક્ષિતો, વડવUICEવ્રતસ્થાપનાની નોધાવં યોગ્યતાને વિંતિ પામે છે. (તે કારણથી પ્રતિદિનક્રિયા વસ્તુ પછી વ્રતસ્થાપના વસ્તુનું વર્ણન કરાય છે, એ પ્રમાણે અવતરણિકા સાથે સંબંધ છે.)
ગાથાર્થ :
જે કારણથી સંચમાજીવનમાં સમ્યમ્ આસેવિત છતી પ્રતિદિનક્રિયા વડે ધન્ય એવા નવદીક્ષિતો વતસ્થાપનાની યોગ્યતાને પામે છે. તે કારણથી પ્રતિદિનક્રિયા વસ્તુ પછી વ્રતસ્થાપના વસ્તુનું વર્ણન કરાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org