________________
વતસ્થાપનાવસ્તક 'યથા પાનિયતાન' દ્વાર/ પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૭૯૫-૦૯૬
૨૨૫
અવતરણિકા :
પૂર્વગાથાના અંતે કહ્યું અને એ માન ઉદરના પ્રમાણ વડે શાસ્ત્રકારો કહે છે, તેથી હવે તે ઉદરના પ્રમાણ વડે કાલપ્રમાણસિદ્ધ પાત્રનું પ્રમાણ જ બતાવે છે –
ગાથા :
उक्कोसतिसामासे दुगाउअद्धाणमागओ साहू ।
चउरंगुलूण भरिअं जं पज्जत्तं तु साहुस्स ॥७९५॥ અન્વયાર્થ :
૩ોતિસામાણે ઉત્કૃષ્ટ તૃષાના માસમાં ટુડિઝાઈiબે ગાઉના અધ્વનથી દૂ માગો સાધુ આવેલા હોય, વડાલૂ મરિ નં-ચાર અંગુલ ન્યૂન ભરેલું જે (ભોજન) સાદુ સંસાધુને પmત્ત તુ= પર્યાપ્ત જ થાય, (એ જ પાત્રનું માન છે.) ગાથાર્થ :
ઉત્કૃષ્ટ તૃષાના માસમાં બે ગાઉના માર્ગથી સાધુ આવેલા હોય અને ચાર આંગળ જૂન ભરેલું જે ભોજન સાધુને પર્યાપ્ત જ થાય, એ જ પાત્રનું માન છે. ટીકા :
उत्कृष्टतृङ्मासे-ज्येष्ठादौ द्विगव्यूताध्वनः आगतः साधुः, एवं कालाध्वभ्यां खिन्नः, तस्यास्य (? तस्यास्यं) चतुरङ्गलन्यूनं भृतं सत् सद्रवाहारस्य यत् पर्याप्तमेव साधोर्भवति भोजनम्, एतदेव મનમતિ થાર્થ: I૭૨ll નોંધ :
ટીકામાં સ્થાય છે, તેને સ્થાને તાક્યું હોવું જોઈએ. ટીકાર્ય :
જેઠ આદિ ઉત્કૃષ્ટ તૃષાના માસમાં બે ગાઉના માર્ગથી સાધુ આવેલા હોય, આ પ્રમાણે કાળ અને અધ્વનથી ખિન્ન હોય=ગ્રીષ્મકાળ અને બે ગાઉના માર્ગથી થાકેલા હોય; સદ્રવ આહારવાળા તેનું આચ=ઢીલા આહારવાળા તે પાત્રનું મુખ, ચાર આંગળ જૂન ભરેલું છતું જે ભોજન સાધુને પર્યાપ્ત જ થાય, એ જ આનું માન છે=કાલપ્રમાણસિંદ્ધ પાત્રનું માપ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. I૭૯૫ll
અવતરણિકા :
બાદ ૨ -
અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં પાત્રનું પ્રમાણ બતાવ્યું. તેમાં જ અપવાદ જણાવવા ‘બાદ ત્રથી કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org