________________
૨૧૦
વતસ્થાપનાવસ્તકા વથા પાયિતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૦૦૫-૦૦૬ સર્વ જિનકલ્પીઓને નિયમથી બાર પ્રકારની ઉપધિ જ હોતી નથી; જે કારણથી નિશીથભાષ્યમાં કહેવાયું છે. તેથી નિશીથભાષ્યમાં શું કહેવાયું છે? એને કહે છે –
ગાથા :
बिअतिअचउक्कपणगं नवदसएक्कारसेव बारसगं ।
एए अट्ट विअप्पा उवहिमि उ होंति जिणकप्पे ॥७७५॥ અન્વયાર્થ :
વિસતિરૂપા , નવસારસેવ વારસ=બે-ત્રણ-ચાર-પાંચ-નવ-દશ-અગિયાર-બાર : U=આ ૩વહિંપ ઉપધિવિષયક મદ્દ વિMા આઠ વિકલ્પો નિખેિ જિનકલ્પમાં હોંતિ થાય છે. * “3” પાદપૂર્તિમાં છે. ગાથાર્થ :
બે-ત્રણ-ચાર-પાંચ-નવ-દશ-અગિયાર-બારઃ આ ઉપધિવિષયક આઠ વિકલ્પો જિનકલ્પમાં થાય છે. ટીકા ?
द्विकत्रिकचतुष्कपञ्चकनवदशैकादशद्वादशकं, एते=अन्तरोदिताः अष्टौ विकल्पा उपधौ भवन्ति जिनकल्प इति गाथार्थः ॥७७५॥ ટીકાર્ય :
બે-ત્રણ-ચાર-પાંચ-નવ-દશ-અગિયાર-બાર : આ પૂર્વમાં કહેવાયેલા, ઉપધિવિષયક આઠ વિકલ્પો જિનકલ્પમાં થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. I૭૭પ
અવતરણિકા :
एतानेव दर्शयति -
અવતરણિતાર્થ :
આમને જ=પૂર્વગાથામાં કહ્યું કે જિનકલ્પમાં ઉપધિવિષયક આઠ વિકલ્પો છે એ આઠ વિકલ્પોને જ, દર્શાવે છે –
ગાથા :
रयहरणं मुहपोत्ती दुविहो कप्पेकजुत्त तिविहो उ ।
रयहरणं मुहपोत्ती दुकप्प एसो चउद्धा उ ॥७७६॥ અન્વયાર્થ :
૧. દિUT પત્તી વોકરજોહરણ, મુહપત્તિ (એ) બે પ્રકાર છે. ૨. ખેડુત્ત ૩ તિવિદો એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org