________________
વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૭૭૪-૭૫
અવતરણિકા :
પૂર્વની બે ગાથાઓમાં જિનકલ્પીઓની બાર પ્રકારની ઉપધિનાં નામો બતાવ્યાં. ત્યાં પ્રશ્ન થાય કે આ બાર પ્રકારની ઉપધિ સર્વ જિનકલ્પિકોને હોય કે તેમાં વિકલ્પ છે ? તેથી ગ્રંથકાર કહે છે
ગાથા :
बारसविहो वि एसो उक्कोस जिणाण न उण सव्वेसिं । सेव होइ निअमा पकप्पभासे जओ भणिअं ॥७७४॥
અચાર્ય :
વારસવિદ્દો વિ સો-બાર પ્રકારવાળી પણ આ=ઉપરમાં કહેવાયેલ ઉપધિ, નિબાળ-જિનોને= જિનકલ્પિકોને, ક્ષેમ-ઉત્કૃષ્ટ છે, મન્વેસિ ગુળ-પરંતુ સર્વને નિઝમા=નિયમથી સેવ=આ જ=બાર પ્રકારની જ, (ઉપધિ) ન દ્દો-હોતી નથી; નો-જે કારણથી પપ્પાત્તે-પ્રકલ્પભાષ્યમાં મળિયં-કહેવાયું છે.
1
અવતરણિકા :
-
ગાથાર્થ :
બાર પ્રકારની પણ ઉપરમાં કહેવાયેલ ઉપધિ જિનકલ્પીઓને ઉત્કૃષ્ટ છે, પરંતુ સર્વ જિનકલ્પીઓને નિયમથી બાર પ્રકારની ઉપધિ જ હોતી નથી; જે કારણથી નિશીથભાષ્યમાં કહેવાયું છે.
ટીકા :
૨૦૯
द्वादशविधोऽप्येषः अनन्तरोदितः उत्कृष्टो जिनानां भवति, सम्भव एषः, न पुनः सर्वेषामेष एव द्वादशविधो भवति (? नियमात् ), कुत इत्याह-प्रकल्पभाष्ये- निशीथभाष्ये यतो भणितमिति गाथार्थः ॥ ७७४ ॥ ટીકાર્ય :
આ=
બાર પ્રકારવાળી પણ અનંતરઉદિત આપૂર્વમાં કહેવાયેલ ઉપધિ, જિનોને—જિનકલ્પિક સાધુઓને, ઉત્કૃષ્ટ હોય છે. જિનકલ્પિકોને ઉત્કૃષ્ટથી જ બાર પ્રકારની ઉપધિ હોય છે એ જ સ્પષ્ટ કરે છે જિનકલ્પિકોને બાર પ્રકારની ઉપધિ છે એ, સંભવ છે, પરંતુ સર્વને=બધા જિનકલ્પિકોને, નિયમથી આ જ બાર પ્રકારવાળી ઉપધિ હોતી નથી.
किं भणितमित्याह
કયા કારણથી ?=સર્વ જિનકલ્પિકોને બાર પ્રકારની ઉપધિ કયા કારણથી નિયમથી હોતી નથી ? એથી કહે છે —
-
જે કારણથી પ્રકલ્પભાષ્યમાં=નિશીથભાષ્યમાં, કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ।।૭૭૪॥
-
અવતરણિકાર્ય :
શું કહેવાયું છે ? અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે બાર પ્રકારની ઉપધિ જિનકલ્પીઓને ઉત્કૃષ્ટ છે, પરંતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org