________________
વતસ્થાપનાવસ્તક 'યથા પત્નયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : ‘ભક્ત’ | ગાથા ૦૫૮
૧૯૩
ગાથા :
कोहप्फलसम्भावणपडुपण्णो होइ कोहपिंडो उ ।
गिहिणो कुणइऽभिमाणं मायाए दवावए तह य ॥७५८॥ અન્વયાર્થ :
મોહમ્પસન્માવUાપકુપvoો વળી ક્રોધના ફળની સંભાવનાથી પ્રત્યુત્પન્ન=જણાયેલો એવો પિંડ, શોપિંડો ક્રોધપિંડ દોડું થાય છે, જિળિો ગૃહીના અમvi-અભિમાનને ૩Uરૂ કરે છેઃઉત્પન્ન કરે છે, તદ અને તે પ્રકારે માયા=માયા વડે હવા=અપાવે છે.
ગાથાર્થ :
વળી ક્રોધના ફળની સંભાવનાથી જણાયેલો એવો પિંડ ક્રોધપિંડ છે, દાન પ્રત્યે ગૃહસ્થને અભિમાન પેદા કરે તે માનપિંડ છે, અને વેશપરાવર્તનાદિ દ્વારા માયા વડે અપાવે તે માયાપિંડ છે.
ટીકા : ___ क्रोधफलसम्भावनाप्रत्युत्पन्नः सन् ज्ञातो भवति क्रोधपिण्डस्तु क्षपकरिव । गृहिण: करोत्यभिमानं दानं प्रतीति मानपिण्डः सेवतिकासाधोरिव । मायया दापयति तथा वेषपरावर्त्तादिनेति मायापिण्ड: चेल्लकस्येवेति गाथार्थः ॥७५८॥ * “વેષપરીવર્તાવિના"માં ‘વિ' શબ્દથી રૂપપરાવર્તનું ગ્રહણ છે. ટીકાર્ય :
વળી ક્ષપકઋષિની જેમ ક્રોધના ફળની સંભાવનાથી પ્રત્યુત્પન્ન છતો જ્ઞાત જણાયેલો એવો પિંડ, ક્રોધપિંડ થાય છે.
સેવતિકા સાધુની જેમ દાન પ્રત્યે ગૃહસ્થને અભિમાન પેદા કરે છે, એ માનપિંડ છે.
ચેલ્લકની જેમ તે પ્રકારે=વેશપરાવર્તનાદિ દ્વારા, માયા વડે અપાવે છે ગૃહસ્થ પાસેથી પિંડ અપાવે છે, એ માયાપિંડ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
કોઈ બ્રાહ્મણના ઘરે કોઈનું મૃત્યુ થયું, તેથી મહિનાની તિથિએ તે બ્રાહ્મણ અન્ય બ્રાહ્મણોને ભોજન કરાવતો હતો. ત્યાં માસક્ષમણ કરનાર કોઈ સાધુ વહોરવા માટે આવ્યા, અને અંદર પ્રવેશતા તે સાધુને દ્વારપાળ અટકાવે છે, ત્યારે તે સાધુએ કહ્યું કે “આવતા મહિને મને ભિક્ષા આપજે.” ત્યાર પછી તે જ બ્રાહ્મણના ઘરે બીજું મૃત્યુ થયું, તેથી મહિનાની તિથિએ તે બ્રાહ્મણ સર્વ બ્રાહ્મણોને ફરી ભોજન કરાવતો હતો. તે વખતે પેલા માસક્ષમણ કરનાર સાધુ ફરી ત્યાં વહોરવા માટે આવ્યા, ત્યારે ફરી દ્વારપાળે તે સાધુને અંદર જતા અટકાવ્યા, ત્યારે તે સાધુએ કહ્યું કે “આવતા મહિને મને ભિક્ષા આપજે.” ત્યાર પછી તે બ્રાહ્મણના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org