________________
૧૯૨
વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ભક્ત’ | ગાથા ૭૫-૭૫૦ (૪) જે સાધુ પિંડ માટે તે તે જાતિ, કુળ કે શિલ્પાદિ કર્મ વગેરેની પ્રશંસા કરવા દ્વારા જાતિ વગેરેને પોતાની આજીવિકાનું સાધન બનાવે છે, તે સાધુને આજીવપિંડદોષની પ્રાપ્તિ થાય છે. i૭૫દી
ગાથા :
जो जस्स कोइ भत्तो वणेइ तं तप्पसंसणेणेव ।
आहारट्ठा कुणइ व मूढो सुहमेअरतिगिच्छं ॥७५७॥ અન્વયાર્થ :
નો #ોડું જે કોઈનર્સ જેનો મત્તો ભક્ત હોય, તંત્રતેને માદારા આહારના અર્થે તUસંધવ તેના પ્રશંસન દ્વારા જ વડું ભજે છે, મૂઢો =અથવા મૂઢ=મોહ પામેલો, મેઝરતિષ્ઠિ -સૂક્ષ્મ અને ઇતર બાદર, ચિકિત્સાને પરૂ કરે છે.
ગાથાર્થ :
જે કોઈ ગૃહસ્થ જે શાક્યભિક્ષુ આદિનો ભક્ત હોય, તે ગૃહસ્થને આહાર માટે તે શાક્ય, ભિક્ષુ આદિની પ્રશંસા કરવા દ્વારા જ સેવે છે, તે વનીપકપિંડ છે, અથવા મૂઢ એવા સાધુ આહાર માટે સૂક્ષ્મબાદર ચિકિત્સાને કરે છે, તે ચિકિત્સાપિંડ છે. ટીકા : ___ यो यस्य शाक्यभिक्ष्वादेः कश्चिद्भक्तः=उपासकादिः, वनति-संभजते-सेवते तं तत्प्रशंसनेनैव, 'भुञ्जते चित्रकर्मस्थिता इव'इत्येवं शाक्यभिक्ष्वादि प्रशंसति वा आहारार्थम् आहारनिमित्तं । करोति वा मूढश्चारित्रमोहेन सूक्ष्मेतरां चिकित्सा, तत्र सूक्ष्मा वैद्यसूचनादि बादरा प्रतीतेति गाथार्थः ॥७५७॥ * “શાવમદ્યારિ''માં ‘મર' શબ્દથી નિગ્રંથ, તાપસ, ગેરક, આજીવકરૂપ અન્ય ચાર પ્રકારના ભિક્ષુઓનું ગ્રહણ છે. * “વૈદ્યસૂવનવિ”માં “મવિં' પદથી ત્રિફ્લાદિ ઔષધના સૂચનનું ગ્રહણ છે. ટીકાર્ય
યો યસ્થ.... મારા નિમિત્તે જે કોઈ જે શાક્યભિક્ષુ આદિનો ભક્ત હોય=ઉપાસકાદિ હોય, તેનેતે ભક્તને, તેના પ્રશંસન દ્વારા જ=શાક્યભિક્ષુ આદિની પ્રશંસા કરવા દ્વારા જ, ભજે છે=સેવે છે, અથવા “ચિત્રકર્મમાં રહેલાની જેમ ખાય છે,” એ પ્રકારે શાક્યભિક્ષુ આદિને આહારના અર્થે=આહારના નિમિત્તે, પ્રશંસે છે.
કરોતિ વી. આથાર્થ અથવા ચારિત્રમોહ વડે ચારિત્રમોહનીય કર્મના ઉદય વડે, મૂઢ એવા સાધુ ગૃહસ્થની સૂક્ષ્મ, ઈતર બાદર, એવી ચિકિત્સાને કરે છે. ત્યાં=બે પ્રકારની ચિકિત્સામાં, વૈદ્યનું સૂચનાદિ સૂક્ષ્મ ચિકિત્સા છે, બાદર પ્રતીત છે=ઔષધિ, જડીબુટ્ટી વગેરે ગૃહસ્થને આપવા તે બાદર ચિકિત્સા છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૭૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org