________________
૧૮૬
વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ભક્ત' | ગાયા ૦૫૦-૦૫૧
ટીકા : ___ मालापहृतं तु भणितं तीर्थकरगणधरैः यन्मण्डकादि मालादिभ्यो ददाति गृहीत्वा, आदिशब्दात् अधोमालादिपरिग्रहः । आच्छेद्यं चाच्छिद्य यत्स्वामी भृत्यादीनां सम्बन्धि ददाति तद् भणितमिति, आदिशब्दात्कर्मकरादिपरिग्रह इति गाथार्थः ॥७५०॥ * “મોમીનમાં “માદ્રિ' પદથી તિર્યમાલનું ગ્રહણ છે. * “ર્મ ”માં “મરિ' પદથી બાળક-ચોરાદિનો સંગ્રહ છે. * બૃત્ય એટલે નોકર અને કર્મકર એટલે અમુક ચોક્કસ કામ કરનાર માણસ. ટીકાર્ય :
વળી માળ વગેરેથી ગ્રહણ કરીને જે કંડકાદિ રોટલા વગેરે ભોજન, આપે છે, તે તીર્થકર, ગણધરો વડે માલાપહત કહેવાયું છે. “માતાષ્યિઃ ''માં મારિ' શબ્દથી અધોમાલાદિનો પરિગ્રહ છે; અને ભ્રત્યાદિના સંબંધવાળું જે ભોજન છીનવીને સ્વામી આપે છે, તે આચ્છેદ્ય કહેવાયું છે. “મૃત્યાવીના''માં મરિ' શબ્દથી કર્મકરાદિનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. I૭૫ol.
અવતરણિકા :
(૧૫-૧૬) અનિસૃષ્ટદોષ અને અધ્યવપૂરકદોષનું સ્વરૂપ દર્શાવે છે –
ગાથા :
अणिसिटुं सामन्नं गोट्ठिअभत्ताइ ददउ एगस्स ।
सट्टा मूलद्दहणे अज्झोअर होइ पक्खेवो ॥७५१॥ અન્વયાર્થ :
સીમન્ન સામાન્ય દિમત્તારૂં ગોષ્ઠિક ભક્તાદિને ર૩ આપતા એવા પ્રયાસ એકનું (ગ્રહણ કરાયેલું ભક્ત) ગાસિટું અનિસૃષ્ટ છે; સટ્ટા પોતાના અર્થે પૂનr=મૂલનું ગ્રહણ કરાય છતે (સાધુ માટે મગ આદિની સેતિકાદિનો) પāવો પ્રક્ષેપ ગોગર અથવપૂરક રોટ્ટ થાય છે. ગાથાર્થ :
સામાન્ય ગોષ્ઠિક ભક્તાદિને આપતા એવા એક પાસેથી ગ્રહણ કરાયેલું ભક્ત અનિવૃષ્ટ દોષવાળું છે; પોતાને માટે મૂળનો આરંભ કરાયે છતે સાધુ નિમિત્તે મગ આદિની સેતિકાદિનો પ્રક્ષેપ અધ્યવપૂરક દોષવાળો થાય છે. ટીકા :
अनिसृष्टं सामान्यम्-अनेकसाधारणं गोष्ठिकभक्तादि आदिशब्दाच्छेणिभक्तादि ददत एकस्याननुज्ञातस्य । स्वार्थम् आत्मनिमित्तं मूलग्रहणे कृते सति साधुनिमित्तं मुद्गादिसेतिकादेः प्रक्षेपोऽध्यवपूरको મવતીતિ થાર્થ: III
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org