________________
વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર : વસતિ’ | ગાથા ૦૨૩-૦૨૪
૧૫૫
ભાવાર્થ :
સ્ત્રીસંસક્ત વસતિમાં રહેવાથી સ્ત્રીની ગમનાગમનની ચાલ જોઈને, સ્ત્રીમાં રહેલ મોહ પમાડે તેવું સ્વરૂપ જોઈને, સ્ત્રીનું પોતાના તરફ અવલોકન જોઈને, સ્ત્રીની વિલાસવાળી મુખાકૃતિને જોઈને, સ્ત્રીની વિશિષ્ટ પ્રકારની ચેષ્ટારૂપ શૃંગારોને જોઈને, બુક્તભોગી સાધુઓને પૂર્વમાં ભોગવેલા ભોગોની સ્મૃતિ આદિ દોષો થાય છે અને અમુક્તભોગી સાધુઓને મૈથુનવિષયક કૌતુકાદિ દોષો થાય છે. I૭૨૩
અવતરણિકા :
तद्गतानाह -
અવતરણિકાર્ય :
સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેવાથી સાધુના સ્થાન અને રૂપના દર્શનને કારણે તદ્ગતને=સ્ત્રીઓને પ્રાપ્ત થતા દોષોને, વિશેષથી કહે છે –
* ગાથા ૭રરમાં સ્ત્રીસંસક્ત વસતિના સામાન્યથી દોષો બતાવ્યા, અને તે સ્ત્રીસંસક્ત વસતિના જ દોષો ગાથા ૭૨૩થી ૭૨૬માં વિશેષથી બતાવવાના છે. આથી ગાથા ૭૨૩ની અવતરણિકામાં રહેલ “વિશેષતઃ' શબ્દની ગાથા ૦૨૬ સુધી અનુવૃત્તિ કરવાની છે, માટે દરેક અવતરણિકાર્યમાં વિશેષત: શબ્દનું યોજન કરેલ છે.
ગાથા :
जल्लमलपंकिआण वि लावन्नसिरी उ जहेसि देहाणं ।
सामन्ने वि सुरूवा सयगुणिआ आसि गिहवासे ॥७२४॥ અન્વયાર્થ :
નમનવિના વિકબહુમલથી પંકિત એવા પણ ઈસ દેદા આ દેહોની=આ સાધુઓનાં શરીરોની, નાવિન્નભિરી લાવણ્યશ્રી નહિં જે રીતે સામત્તેવિ શ્રમણપણામાં પણ સુવા સુરૂપવાળી છે, દિવાસે ગૃહવાસમાં સયા =શતગુણિકા સો ગણી, માસિહતી. * ‘૩' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ :
બહુમલથી યુક્ત પણ આ સાધુઓના દેહોની લાવણચશ્રી જે રીતે સાધુપણામાં પણ સુરૂપવાળી છે, ગૃહવાસમાં સો ગણી હતી.
ટીકા :
जल्लमलपङ्कितानामपि-बहुलमलस्निग्धाङ्गानामपीति भावः लावण्यश्रीर्यथैषां साधुदेहानां श्रामण्येऽपि सुरूपा तथा, एवमहं मन्ये, शतगुणा आसीद् गृहवास इति गाथार्थः ॥७२४॥
ટીકાર્ય :
જલ્લમલથી પંકિત પણ ઘણા મલથી સ્નિગ્ધ અંગોવાળા પણ, આ સાધુઓના દેહોની લાવણ્યશ્રી જે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org