________________
વ્રતસ્થાપનાવસ્તુકાચથ પાયિતવ્યનિ' દ્વાર | ગાથા ૬૦૯ થી ૬૮૫ હવે એ દૃષ્ટાંતના દાન્તિક યોજનને કહે છે અર્થાતુ ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો બતાવ્યા તે રૂપ દાન્તિક સ્થાનોમાં પૂર્વોક્ત સુસ્વામી આદિ દષ્ટાંતોનું યોજન કરે છે –
ગાથા :
एमेव भाववित्तं हंदि चरित्तं पि निअमओ णेअं ।
इत्थं सुसामिजणगेहमाइतुल्ला उ गुरुमाई ॥६८४॥ અન્વયાર્થ :
પ્રખેવ આ રીતે જ=અશોભન ૧૧ કારણોથી દ્રવ્યવિત્ત નાશ પામે છે અને શોભન ૧૧ કારણોથી દ્રવ્યવિત્ત વૃદ્ધિ પામે છે, એ રીતે જ, ઇંદ્રિ ખરેખર માવવિરં ચરિત્ત ઉપકભાવવિત્તરૂપ ચારિત્ર પણ નિગમો નિયમથી (ચય-અપચયવાળું) મં=જાણવું. ફર્થ ૩ વળી અહીં ભાવવિત્તની વૃદ્ધિમાં, સુવામિનારૂતુ= સુસ્વામી, સુજન, સુગૃહ આદિની તુલ્ય ગુરુમારૂં ગુરુ આદિ (જાણવા.) ગાથાર્થ :
અશોભન ૧૧ કારણોથી દ્રવ્યવિત્ત નાશ પામે છે અને શોભન ૧૧ કારણોથી દ્રવ્યવિત્ત વૃદ્ધિ પામે છે, એ રીતે જ ખરેખર ભાવઐશ્વર્યરૂપ ચારિત્ર પણ નિયમથી ચય અને અપચયવાળું જાણવું. વળી ભાવવિત્તની વૃદ્ધિમાં સુસ્વામી, સુજન, સુગૃહ વગેરેની તુલ્ય ગુરુ વગેરે જાણવા. ટીકા :
एवमेव भाववित्तं हन्दि चारित्रमपि नियमतो ज्ञेयं चयापचयवत्, अत्र सुस्वामिजनगृहादितुल्यास्तु गुर्वादयो वेदितव्या इति गाथार्थः ।।६८४॥ ટીકાર્થ :
આ રીતે જ ખરેખર ભાવવિત્તરૂપ ચારિત્ર પણ નિયમથી ચય-અપચયવાળું જાણવું. વળી અહીંભાવવિત્તરૂપ ચારિત્રની વૃદ્ધિમાં, સુસ્વામી-જન-ગૃહાદિની તુલ્ય, ગુરુ આદિ જાણવા, એ પ્રમાણે ગાથાર્થ છે.
અવતરણિકા :
कुत इत्याह -
અવતરણિતાર્થ :
ગાથા ૬૮૪ના અંતે કહ્યું કે ભાવવિત્તની વૃદ્ધિમાં સુસ્વામી વગેરેની તુલ્ય ગુરુ વગેરે જાણવા. ત્યાં પ્રશ્ન થાય કે સુસ્વામી વગેરે તુલ્ય ગુરુ વગેરે કયા કારણથી છે ? એથી કહે છે –
ગાથા :
एएसि पभावेणं विसुद्धठाणाण चरणहेऊणं । निअमादेव चरित्तं वड्डइ विहिसेवणपराणं ॥६८५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org