________________
વ્રતસ્થાપનાવસ્તુક | યથા પાયિતવ્યનિ' દ્વાર / ગાથા ૬૭૮, ૬૦૯ થી ૬૮૫
ગાથા :
गुरुगच्छवसहिसंसग्गिभत्तउवगरणतववियारेसुं ।
भावणविहारजइकहठाणेसु जइज्ज एसो वि ॥६७८॥ (दारगाहा)॥ અન્યવાર્થ :
સો વિઆ પણ=શિષ્ય પણ, કુછવદિસંમિત્તરૂવરતિવવિયારેણું ગુરુ, ગચ્છ, વસતિ, સંસર્ગ, ભક્ત, ઉપકરણ, તપ, વિચારમાં (અને) માવવિહારનરૂદવાસુભાવના, વિહાર, યતિકથાનાં સ્થાનોમાં ન$Mયત્ન કરે. ગાથાર્થ :
શિષ્ય પણ ગુરુકુલવાસમાં, ગચ્છવાસમાં, સુંદર વસતિમાં, પાસત્યાદિના સંસર્ગના ત્યાગમાં, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભોજનમાં, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉપકરણમાં, તપમાં, વિચારમાં, ભાવનામાં, નવકથી વિહારમાં અને અતિકથાનાં સ્થાનોમાં યત્ન કરે. ટીકા : __गुरुगच्छवसतिसंसर्गभक्तोपकरणतपोविचारेषु, एतस्मिन् विषये, तथा भावनाविहारयतिकथास्थानेषु થત ષોfપ=શિષ્ય રૂતિ થાર્થ: l/૬૭૮ (દરથા) * “ો વિ'માં “પિ'થી એ સમુચ્ચય કરવો છે કે ગુરુ તો ઉપસ્થાપિત અને કૃતવિધાનવાળા પરિણત જ શેક્ષનો માંડલીમાં પ્રવેશ કરાવે, પરંતુ આ પણ=શિષ્ય પણ, ગુરુ-ગચ્છાદિ વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં યત્ન કરે. ટીકાર્ય :
ગુરુ, ગચ્છ, વસતિ, સંસર્ગ, ભક્ત, ઉપકરણ, તપ અને વિચારમાં; આ વિષયમાંsઉપરમાં બતાવ્યા એ ગુરુ આદિના વિષયમાં, તથા ભાવના, વિહાર અને યતિકથાનાં સ્થાનોમાં, આ પણ=શિષ્ય પણ, યત્ન - કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
શિષ્યએ પોતે લીધેલ વ્રતોના પાલન માટે આ ગાથામાં જે ૧૧ સ્થાનો બતાવ્યાં, તેમાં શિષ્ય યત્ન કરવાનો છે, અને તે ૧૧ સ્થાનોનું વિસ્તારથી વર્ણન ગ્રંથકાર સ્વયં ગાથા ૬૮૯થી ૯૩૧ સુધીમાં કરવાના છે. ૬૭૮
અવતરણિકા :
अस्या एव गाथाया ऐदम्पर्यमाह -
અવતરણિકાર્ય :
ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો બતાવ્યા, એ જ ગાથાના ઔદંપર્યને ગાથા ૬૭૯થી ૬૮૮ સુધી બતાવતાં કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org