________________
૮૦ વ્રતસ્થાપનાવસ્તુકજે વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “અભિગત'-“પરીક્ષા' | ગાથા ૬૪-૬૫ ટીકાર્ય
તેની પરીક્ષા અર્થે શૈક્ષની પરીક્ષા કરવા માટે, ગીતાર્થ અત્યંડિલમાં=જીવોથી યુક્ત ભૂમિમાં, ઉચ્ચારાદિને વોસિરાવે છે, અથવા પૃથ્વીમાં સ્થાનાદિન=કાયોત્સર્ગ વગેરેને, કરે છે. સ્થાન એટલે કાયોત્સર્ગ,“સ્થાનારિ'માં “મરિ’ શબ્દથી બેસવા વગેરેનો પરિગ્રહ છે. નદી વગેરેમાં પાણીની નજીકમાં ઉચ્ચારાદિને જ વોસિરાવે છે, તથા અગ્નિ સહિત નખાયેલ તેજવાળા સ્પંડિલાદિમાં શુદ્ધ ભૂમિ વગેરેમાં, ઉચ્ચારાદિને જ=મળત્યાગાદિને જ, કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
અવતારણિકા :
તથા –
અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં શૈક્ષની પરીક્ષા કરવાનાં સ્થાનો બતાવ્યાં. તે સિવાય અન્ય પણ સ્થાનો બતાવવા માટે ગ્રંથકાર તથા'થી સમુચ્ચય કરે છે –
ગાથા :
वियणऽभिधारण वाए हरिए जह पुढविए तसेसुं च ।
एमेव गोअरगए होइ परिच्छा उ काएहिं ॥६६५॥ અન્વયાર્થ:
વા=વાતવિષયક (પરીક્ષા માટે) વિયurfપધારવીંજણાનું અભિધારણ કરે,) રિહરિતવિષયક= વનસ્પતિવિષયક, તણું ઘ=અને ત્રસવિષયક (પરીક્ષા માટે) નદપુવિUજે રીતે પૃથ્વીકાયમ (કરે તે રીતે વનસ્પતિકાયમાં અને ત્રસકાયમાં કરે) મેવકએ રીતે જ ગોગરા (શક્ષ) ગોચરી ગયે છતે વાર્દિક કાયો દ્વારા=૭ જવનિકાયો દ્વારા, પરિછ ૩=પરીક્ષા જ રોટ્ટ થાય છે. ગાથાર્થ :
વાઉકાયવિષયક પરીક્ષા માટે વીંજણાનું ધારણ કરે, વનસ્પતિવિષયક અને વ્યસવિષયક પરીક્ષા માટે જે રીતે પૃથ્વીકાય વિષયક પરીક્ષા માટે કરે તે રીતે અશુદ્ધ ભૂમિમાં ઉચ્ચારાદિ જ વોસિરાવે, એ રીતે જ શૈક્ષ ગોચરી ગયે છતે છ કાયો દ્વારા પરીક્ષા જ થાય છે.
ટીકા? ___ व्यञ्जनाभिधारणं वाते करोति, हरिते यथा पृथिव्यां उच्चाराद्येव व्युत्सृजति, त्रसेषु च द्वीन्द्रियादिषु यथा पृथिव्यामिति, एवमेव यथासम्भवं गोचरगते शिक्षके भवति परीक्षा कायैः रजःसंस्पृष्टग्रहणादिनेति પથાર્થ: I૬૬ * “ સંસ્કૃષ્ટNTદના'માં “ગ' પદથી સચિત્ત પાણીમાં મૂકેલ આહારને વહોરાવારૂપ જલસંસ્કૃષ્ટગ્રહણ, ચૂલા ઉપરથી ઉતારેલા આહારને વહોરવારૂપ તેજસંસ્કૃષ્ટગ્રહણ વગેરેનો સંગ્રહ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org