________________
૧૬
પ્રતિદિનક્રિયાવસ્તુફ, “Úડિલ' દ્વાર/ ગાથા ૪૧૧૪૧૨ કેમ કે તે પરતીર્થિકોમાંથી કેટલાક પ્રકૃતિથી શૌચવાદી હોય તો અલ્પ પાણી વાપરવું, ડગલોથી સાફ કરવું, વગેરે સાધુની પ્રવૃત્તિ જોઈને તેઓને જૈનધર્મ પ્રત્યે જુગુપ્સા થાય, અને તે સંન્યાસીઓને પાપબંધ થાય તેમાં સાધુ નિમિત્ત બને. આથી તેવા સંયોગોમાં નિમિત્તભાવના પરિવાર માટે સંન્યાસીઓની ભૂમિ નિર્દોષ હોય અને બીજી ભૂમિ કંઈક સદોષ હોય, તોપણ જો તે સંન્યાસીઓને જુગુપ્સા થતી હોય તો સાધુ સદોષ ભૂમિમાં મળ, મૂત્રાદિ વોસિરાવે, પરંતુ નિર્દોષ એવી સંન્યાસીઓની ભૂમિમાં ન જાય. આ બધા ભેદોનું જ્ઞાન શુદ્ધભૂમિમાં મળત્યાગ કરવા જવા માટે આવશ્યક છે.
આ રીતે સ્ત્રી, પુરુષ, નપુંસક અને પરતીર્થિક, એમ મુખ્ય ચાર પ્રકારની મનુષ્યપરપક્ષઆપાતવાળી શુદ્ધભૂમિનું વર્ણન પૂરું થયું. હવે તિર્યચપરપક્ષપાતવાળી શુદ્ધભૂમિના પ્રકારોનું વર્ણન હું આગળની ગાથામાં કરીશ, એ પ્રકારની ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે. I૪૧૧|| અવતરણિકા
ગાથા ૪૦૯માં મનુષ્ય અને તિર્યંચ એમ બે પ્રકારની પરપક્ષપાતવાળી શુદ્ધભૂમિ બતાવી. તેમાંથી ગાથા ૪૧૦ અને ૪૧૧ના પૂર્વાર્ધમાં મનુષ્યપરપક્ષઆપાતવાળી ભૂમિના ભેદો બતાવીને ગાથા ૪૧૧ના ઉત્તરાર્ધમાં તિર્યંચ પરપક્ષઆપાતવાળી ભૂમિના ભેદો બતાવવાની ગ્રંથકારશ્રીએ પ્રતિજ્ઞા કરી. તેથી હવે તિર્યંચપરપક્ષપાતવાળી ભૂમિના ભેદો બતાવે છે – ગાથા :
दित्ताऽदित्ता तिरिआ जहण्णमुक्कोस मज्झिमा चेव ।
एमेवित्थिनपुंसा दुगुंछिअदुगुंछिआ नवरं ॥४१२॥ અન્વયાર્થ:
નહUSમુeો પfમ વત્રજઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ એવા વિરાત્તિ દપ્ત-અપ્તિ તિરિક તિર્યંચો હોય છે. વિ=આ રીતે જ=જે રીતે પુરુષતિર્યંચોના જઘન્યાદિ ભેદો બતાવ્યા એ રીતે જ, સ્થિનપુંસકસ્ત્રી અને નપુંસક (જાણવા,) નવરં ફક્ત (સ્ત્રી-નપુંસકતિર્યંચો) દુમિમિત્રદુર્ગછિતઅદુર્ગછિત હોય છે. ગાથાર્થ :
જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ એવા દત-અપ્ત તિર્યંચો હોય છે. જે રીતે પુરુષતિર્યંચોના જઘન્યાદિ ભેદો બતાવ્યા એ રીતે જ સ્ત્રીતિર્યંચ અને નપુંસકતિર્યંચ જાણવા, ફક્ત સ્ત્રી-નપુંસકતિર્યંચો જુગુપ્સિતા અને અજુગુણિત હોય છે. ટીકાઃ __दृप्तादृप्तास्तिर्यञ्चः दृप्ता=दर्पिता अदृप्तास्तु इतरे इति, दुष्टेतर इत्यन्ये, एते च जघन्या उत्कृष्टा मध्यमाश्चैव, जघन्या एडकशूकरादयः उत्कृष्टा हस्तिवृषभादयः मध्यमाश्च उष्ट्रादयः, एवमेव स्त्रीनपुंसके तिर्यक्सम्बन्धिनी वेदितव्ये, जुगुप्सिताजुगुप्सिते नवरं, तत्र जुगुप्सिते एलकखरादिरूपे अजुगुप्सिते गवादिरूप इति गाथार्थः ॥४१२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org